________________
પર
રાખતા નથી, તે પણ હું તારે ઉપકાર નહી ભૂલું. તમે મારું રક્ષણ કરે, નલિરાજાએ આશ્ચર્યથી દાવાગ્નિમાં સર્ષ છે, તે વારે નલરાજાએ કહ્યું કે હે ફણીધર ! તમે મનુષ્યની વાણીમાં કેવી રીતે બોલે છે, તે વારે સર્વે કહ્યું કે હું પૂર્વજન્મમાં મનુષ્ય હતો, પૂર્વ જન્મના સંસ્કારથી હું મનુષ્યની બોલી જાણું છું; અવધિજ્ઞાનના બળથી આપના વંશને તથા નામને જાણું છું; મને તિર્યંચ ગતિ પ્રાપ્ત થયેલી હોવાથી દાવાનળમાંથી નીકળવાને અસમર્થ છું. આ નલરાજાએ તે સર્પોને બચાવવા માટે પિતાનું વસ્ત્ર તેની ઉપર નાખ્યું. સર્પે તે વસ્ત્ર પકડી લીધું. સર્ષના વજનથી વસ્ત્ર નીચે આવ્યું અને સર્પ ઉપર આવી ગયે, રાજાએ તેને ખેંચ્યું. સર્પ બચી ગયે, રાજા જ્યારે પિતાનું વસ્ત્ર લેવા લાગે ત્યારે તે નિર્દય સર્વે હાથને ડંસ દીધે, તે વારે રાજાએ કહ્યું કે હે ફણીધર તે તારી બેવડી જીભનો ઉપયોગ ઠીક જ કર્યો, મને વીતરાગને ધર્મ જે પ્રાપ્ત ન થયો હોત તે હું આજે તારા ચૂરેચૂરા કરી નાખત, તે વારે સર્પે કહ્યું કે મને આપની દયાળુતાની, કૃપાવર્ષાની વાતે તે દવદન્તીના ત્યાગ વખતે જ જણાઈ આવી હતી.
હે નલ! તને કૃપાની વાત કરતાં શરમ પણ નથી આવતી ! તેં તારી પ્રાણપ્રિયાને દુઃખના સમયમાં ત્યાગ કર્યો, એના ફલસવરૂપે મેં પણ તારી સાથે તે જ વહે