________________
૪૮
પનિહારીએ રાજમહેલમાં જઈને રાણી ચન્દ્રયશાને વાત કરી, રાણીએ પનિહારીની સાથે તેણીને રાજમહેલમાં મેલાવી, રાણી ચન્દ્રયશાએ તેણીને જોતાં જ પ્રેમથી આલિં ગન કર્યું. ધ્રુવદન્તીએ પણ રાણીને પ્રણામ કર્યાં, તેવારે ચન્દ્રયશાએ દવદન્તીને કહ્યું કે મારી પૂત્રી ચન્દ્રાવતીની જેમ જ તું પણ મારી પૂત્રી જ છે. તું કેાઈ વાતની ચિંતા કરીશ નહી. તેણી શાંતિપૂર્વક આનદી રહેવા લાગી, એક દિવસ દવદન્તીએ ચન્દ્રયશાની ગામ બહાર આવેલી દાનશાળામાં આવતા ઘણા યાચકાને જોયા, તે જોઈ ને વિચારવા લાગી કે કદાચ મારા પતિદેવ પણ યાચક તરીકે અહી આવશે તેમ માની રાણી ચન્દ્રયશા પાસે દાન આપવાનુ કાર્ય ું કરીશ તેમ દવદન્તીના કહેવાથી રાણીએ તે કાય તેણીને સુપ્રત કર્યું. તેણી દરરાજ દાન આપવા લાગી, અને યાચકને દરરાજ પૂછવા લાગી કે “તમે લેાકેાએ કોઈ સુંદર રૂપવંત યાચક જોયા છે?”
એક દિવસ દાનશાલામાં બેઠેલી દવદન્તીએ એક ચારને વધસ્થાને લઈ જતા જોયા, તેણીએ રક્ષકને પૂછ્યુ કે શા માટે આને ખધનમાં બાંધીને લઈ જામે છે, તેવારે રક્ષકાએ કહ્યું કે તેણે ચન્દ્રાવતીની રત્નની પેટી ચારી છે, માટે તેને હમે વધસ્થાને લઈ જઈએ છીએ, તે વારે રાણી ચન્દ્રયશાની પ્રીતિપાત્ર ધ્રુવદન્તીને જોઈ તે ચાર મેલ્યા. હે દેવી ! મારી રક્ષા કરીશ ! વદન્તીએ રક્ષકાને કહ્યું કે ઘેાડી વાર થેલેા, અને ચારને કહ્યુ કે