________________
તું ડરીશ નહી. તે વારે દવદનીએ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યું અને પિતાના શિયલવ્રતના પ્રતાપે તે ચારના બંધને તુટી ગયા, ચેર તેના પગમાં પડ્યો, બનેલી હકીકત સાંભળી રાજા પણ ત્યાં આવ્યું.
દવદન્તીએ રાજાને કહ્યું કે હે રાજન ! આ ચેરને મૂક્ત કરે, તેણીની વાતને માન્ય કરી રાજાએ તે ચોરને મૂક્ત કર્યો. ચારે પિતાની તમામ હકીકત કહી સંભળાવી, ત્યારે દવદન્તીએ કહ્યું કે વીતરાગના માર્ગે જવા માટે, અને કરેલા પાપને નષ્ટ કરવા માટે ચારિત્ર રત્નને ગ્રહણ કર, દવદન્તીની વાતને તેણે સ્વીકાર કર્યો, તેટલામાં ત્યાં બે મુનિરાજે પધાર્યા, દવદન્તીએ ઉઠી નમસ્કાર કર્યો અને કહ્યું કે આ પુણ્યશાલીને સંયમ લેવાની ભાવના છે. તે આપશ્રી તેમને સંયમ આપે, તે વારે મુનિઓએ તેને દીક્ષા આપી. ,
કુબેરની સાથે જુગાર રમવામાં પરાજિત બની નલરાજા દવદન્તી સહિત નિરાશિત થયા છે. તેવા સમાચાર
જ્યારથી ભીમરાજાને મલ્યા ત્યારથી તેઓ ચિંતા કરવા લાગ્યા.
જ્યારથી સમાચાર મલ્યા ત્યારથી નલરાજાને શોધવા માટે હરિમિત્ર તથા બહમિત્ર નામના સેવકોને મોકલ્યા, તે બંને જણા નલ દવદતીને શોધતા શોધતા અચલપુર આવ્યા ત્યારે કાતુપર્ણ રાજાને ભીમરાજા તથા પુષ્પદન્તી રાણુના કુશળ સમાચાર અને નલ દવદન્તીના દુઃખદ સમાચાર