________________
આ પ્રમાણે સ્તુતિ કરીને સર્વ પરિવાર સહિત નિષેધ રાજાએ આગળ પ્રયાણ કર્યું. અનુક્રમે પિતાની નગરીની સમીપ આવી પહોંચ્યા, પિતાજીની આજ્ઞા લઈને પિતાની પત્ની દવદન્તીને લઈ નલરાજાએ અલંકારો વડે શરીરને શણગારી કામદેવને લજિજત કરનારા અદૂભુત રૂપને ધારણ કરી, હાથી ઉપર બેસીને નગરમાં પ્રવેશ કર્યો.
નગરજનેએ પુપિવડે, પુષ્પમાલાઓ દ્વારા, રત્નદ્વારા, વસ્ત્રો દ્વારા નવદંપતિની પૂજા કરી, તે વખતે કામદેવની રતિ, ઈન્દ્રની ઈન્દ્રાણી, શંકરની પાર્વતી અને ચંદ્રની
હિણીને પણ શરમાવે તેવું અદૂત લાવશ્ય દવદન્તીનું દેખાતું હતું. અનેક પ્રકારના શુકનેથી સુસજિજત મહેલમાં નલરાજાએ દવદન્તી સહિત પ્રવેશ કર્યો, ભક્તિથી કુલ દેવતાની પૂજા કરી, નિષધરાજાએ સામન્તાદિક પરિવારને એગ્ય ઉપહાર આપી વિદાયગિરિ આપી. નલરાજાએ રહેવા માટે અત્યંત સુંદર આવાસ (મહેલ) આવે.
નલ રાજાએ પોતાના આવાસમાં દવદન્તીની સાથે વિને દવૃત્તિથી ઘુત, વાઘ, ગીત, નૃત્ય, જલક્રીડા, ઉદ્યાનમાં પુષ્પથી બનાવેલા ગ્રિમવાસમાં, ચિત્રાદિ કૌતુકને નિર્મલ કરનારી ઘણા પ્રકારની વસ્તુઓથી, કાવ્ય, સમસ્યાપૂતિ તથા શાસ્ત્રાર્થ ચિન્તન વિગેરેમાં ઘણે કાળ વ્યતિત કર્યો. - એક દિવસ સભામાં નિષેધરાજાએ “નલ અને રાજ્ય કારભાર સંભાળવા માટે જણાવ્યું, તેવારે સર્વ સામત્તે અને સભાજનોએ નિષેધરાજાની ઈચ્છા અનુસાર પિતાની