________________
૩૮
ખ
નલરાજાની વિદ્યાયગિરિથી નગરજનો ખુબ જ અને શાકાતુર બન્યા, દવદન્તીને એક જ વસ્ત્રમાં જોઈ ને નગરની સ્ત્રીએ રૂદન કરવા લાગી, ઘણી સ્ત્રીઓ એહેશ અનીને જમીન ઉપર ઢળી પડી, નલરાજાએ નગરના મધ્ય ભાગમાં પાંચસે હાથ ઉચા એક સ્થભ જોયા, કૌતુકને કરવાવાળા નલરાજાએ તે સ્થંભને ઉખાડીને ફેંકી દીધા, નારિકાએ તેમના અપૂર્વ મળને નિહાળી મનેામન નિશ્ચય કર્યા કે ‘ નલરાજાને 'દુ:ખ આપનાર કુબેર નથી પણ અશુભ કર્મોના વિપાકાય છે.
ઘણા વખત પહેલાં કુબેરની સાથે રમતી વખતે કેાઈ જ્ઞાનીએ કહ્યું હતુ કે ‘નલ ’અધ ભરતેશ ખનશે અને વળી નગરની મધ્યમાં રહેલા ઉંચા સ્થભને જે ચલાયમાન
કરશે તેજ અધ ભરતેશ ખનશે, માટે વાત નિશ્ચિત છે કૈ નલરાજા જ્યાંસુધી આ ભૂતલ ઉપર રહેલા છે ત્યાંસુધી બીજો કેાઈ અધ ભરતેશ નહીં ખની શકે માટે નલરાજા માટે કોઈપણ પ્રકારની ચિંતા કરવી તે નકામી છે. કાઈપણ સોગામાં કુબેરને જીતી નલરાજા પેાતાનું રાજ્ય પ્રાપ્ત કરશે.
આ પ્રમાણે નગરજના વાતા કરતા કરતા નલરાજાની સાથે નગરની બહાર આવ્યા, તે વારે નલરાજાએ નાગરિકાને સાંત્વન આપી પાછા વાળ્યા, દવદન્તીને કુબેરે કહ્યુ કે હૈ માતાજી ! આપ મારી ઉપર કૃપા કરીને નગરમાં પાછા પધારે.