________________
સારી રીતે ઓળખું છું, ભમરાજની પુત્રીએ તને વરમાળા આરોપી નહી એટલે તું પાગલની માફક બુમબરાડા પાડવા લાગે છે?
જ્યારે કૃષ્ણરાજ અને નલરાજાએ યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો, ત્યારે દવદન્તિએ શાસન દેવતાને પ્રાર્થના કરી કે આ યુદ્ધમાં નલરાજાને જય થાઓ, અને મને પક્ષેની સેનાએાને સંહાર થતે બચી જાય. આ પ્રમાણે બેલીને દવદતીએ ત્રણવાર કૃષ્ણરાજની ઉપર શાંતિ જલને છાંટયું. જેના પ્રભાવથી શાસનદેવીએ કૃષ્ણરાજના કે પાગ્નિને શાંત કર્યો. કૃષ્ણરાજાના હાથમાંથી તલવાર પડી ગઈ
પિતાનું માથું નલદેવના ચરણમાં મૂકી પગ પકડીને બોલાવવા લાગ્યું કે હે નરેન્દ્ર શિરોમણિ! આપની સામે મેં જે કાંઈ અનુચિત કર્યું હોય અથવા કહ્યું હોય તે માટે આપ શ્રીમાન મારા ઉપર કૃપા કરીને મને ક્ષમા કરે. નલરાજાએ મધુર શબ્દથી કૃષ્ણ રાજનું સન્માન કર્યું.
દુશ્મનને પણ સત્કાર કરે એજ મહાન પુરૂષોનું લક્ષણ છે” પુત્રી અને જમાઈને મહામ્યથી પ્રસન્ન થયેલા ભીમરાજા પોતાના આત્માને ધન્ય માનવા લાગ્યા, બીજા રાજાએનું સન્માન કરીને પોતપોતાના રાજ્યમાં જવાની વિદાય ગિરી આપી, ભીમરાજાએ પુત્રી દવદન્તિના લગ્ન નલરાજા સાથે કરી હાથી, ઘોડા, રત્ન વિગેરે ઘણી સામગ્રી કન્યા દાનમાં આપી.
ભીમરાજ તથા નૈષધરાજા બને જણાએ આવાસ