Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतासूत्रे
स्वर्गा दृष्टादेरतीन्द्रियस्य प्रत्यक्षागृहीतत्वात् तदेव अतीन्द्रियाणामतीन्द्रियत्वम् यत्प्रत्यक्षायोग्यत्वम् प्रत्यक्षयोग्यत्वेऽतीन्द्रियत्वव्याघातात् । नद्वितीयः यत्र प्रत्यक्षं न प्रवर्तते तत्र प्रत्यक्षेण तद्ग्रहणासंभवात् । अयमाशयः न प्रत्यक्षमात्रस्य निवृत्त्यावस्त्यभावः शक्योवदितुमतिप्रसंगात् । तथात्वे गृहाद्विनिर्गतो गृहजनमपश्यन्तदभावं विनिश्चिनुयादिति । ननु यदि प्रत्यक्षनिवृत्त्यावस्त्वभावो न भवेत्तदा सप्तमरसस्य गगनकुसुमकूर्म रोमशशविषाणादीनामपि सद्भावः स्यात्
प्रत्यक्ष से तो जानते नहीं क्योंकि वह विकल्पों को सहन नहीं करता । पहले यह कहिए कि प्रवर्त्तमान प्रत्यक्ष ज्ञानका निषेध करता है या निवर्तमान प्रत्यक्ष ? पहला पक्ष ठीक नहीं, क्योंकि स्वर्ग अदृष्ट आदि अतीन्द्रिय पदार्थ प्रत्यक्ष से गृहीत नहीं होते । अतीन्द्रिय पदार्थ इसी कारण अतीन्द्रिय कहे जाते हैं कि वे हमारे प्रत्यक्ष के विषय नहीं हैं । अगर वे हमारे इन्द्रिय प्रत्यक्ष के विषय हों तो अतीन्द्रिय ही नहीं कहलाएँगे । दूसरा पक्ष भी संगत नहीं है क्योंकि जहाँ प्रत्यक्ष की प्रवृत्ति नहीं होती वहां प्रत्यक्ष से ग्रहण होना संभव नहीं है । अभिप्राय यह है कि प्रत्यक्ष मात्र को निवृत्ति से किसी वस्तु का अभाव नहीं कहा जा सकता । ऐसा माना जाय तो घर से बाहर निकला हुआ मनुष्य घर के आदमियों को न देखता हुआ उनके अभाव का निश्चय कर लेगा ।
F
शंका- यदि प्रत्यक्ष न होने से वस्तु का अभाव न समझा जाय तो सातवें रस का, आकाश कुसुम का एवं कूर्म ( कच्छप ) रोम तथा शशविपाण
પ્રત્યક્ષ તેમના નિષેધ કરે છે, કે નિવત માન પ્રત્યક્ષ નિષેધ કરે છે? પહેલા વિકલ્પ સ્વીકાર્ય નથી, કારણ કે સ્વર્ગ આદિ અતીન્દ્રિય હોવાને કારણે પ્રત્યક્ષ દ્વારા ગૃહીત થતા નથી. અતીન્દ્રિય પદાર્થાને અતીન્દ્રિય કહેવાનુ કારણ એ છે કે તે પદાર્થોં આપણી ઇન્દ્રિયા દ્વારા ગ્રાહ્ય નથી. જો ઇન્દ્રિય પ્રત્યક્ષ વડે તેમનુ ગ્રહણ કરી શકતુ હાત, તે તે પદાર્થાને અતી– ન્દ્રિય કહી શકાત નહી વળી પ્રશ્નગત ખીજો વિકલ્પ પણ સ ગત નથી, કારણ કે જયાં પ્રત્યક્ષની પ્રવૃત્તિ જ થતી ન હોય ત્યા પ્રત્યક્ષ દ્વારા ગ્રહણુ થવાનુ પણ સ ભવી શકે નહી. આકથનનુ તાત્પર્ય એ છે કે કેવળ પ્રત્યક્ષની નિવૃત્તિ વડે કોઈ પદાના અભાવ માની લેવામા આવે, તે ઘરમાથી બહાર નીકળેલ વ્યક્તિ, ઘરના માણસેાને પ્રત્યક્ષ ન દેખવાને કારણે, શુ તેમના અભાવનેાનિશ્ચય કરી લેશે?
શકા— જો પ્રત્યક્ષ (ઇન્દ્રિયા દ્વારા ગ્રાહ્ય) ન હોય એવી વસ્તુને અભાવ માનવા માં ન આવે તે સાતમાં રસના, આકાશ પુષ્પના, કાચમા પર રૂવાટીનેા અને સસલાને શિંગડા હેવાને