Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४८
सूत्रकताङ्गसूत्री भवेत्तदपि यदि मुनिः (धुंजे) मुजीत तदा सः दुपक्खंचेव द्विपक्षचैव साधु पक्षं गृहस्थपक्षं च सेवन सेवते- स एतादृशाहारोपभोक्ता मुनिः साधुपक्षजनितस्य गृहस्थपक्षजनितस्य च दोपस्य भागी भवतीति भावः ॥१० १॥
टीका--- एतावता एतत् फलितं य आहारः श्रद्धालुभिः श्रावकैरागन्तुकमुनिभ्यः सम्पादितः तय किञ्चिताधाकर्मविशिष्टत्वात् सहस्रगृहान्तरितम्यापि नस्याहारस्यैककणयुक्तस्यापि आहारस्य भक्षणे यदा श्रमणस्य साधुगृहम्णरूपद्विपक्षसेवनजनितदोपो भवति तदा किमुत वक्तव्यं स्वयमेव सम्पूर्णान्तर स्वार्थ निर्माय भक्षयतः शाक्यभिक्षुप्रभृतिसाधुवर्गम्य ते खलु शाक्यभिक्षुप्रभृति साधवः सुतरामेव तथाविधाहारसे विनो द्विपक्षाश्रितदोपभाजो भवन्तीति भावः दोनों पक्षों का अर्थात् साधु और गृहस्थ पक्ष का सेवन करता है वह साधु होता हुआ भी गृहस्थ के समान है। अर्थान् वह माधुपक्ष जनित और गृहस्थपक्ष जनित दोप का भागी होता है ॥१॥
-टीकार्थतात्पर्य यह है कि जिस आहार को अद्धालु गृहस्थ श्रावक ने साधुओं के निमित्त बनाया है उस आहार के एक भी कग से युक्त आचार को हजार घर व्यवधान देकर भी खाने वाले मुनि को जब साधु गृहस्थ दोनो पक्षाश्रित दोप लगता हे तव दुसरे साधु की तो बात ही क्या है जो कि अपने लिए ही स्वयं बनाकर खाने वाले होते है ।।१।।
ઉપગ કરે તે તે બન્ને પક્ષોનું સેવન કરે છે, એટલે કે સાધુ અને ગૃહસ્થ પાનુ સેવન કરે છે. તે સાધુ હોવા છતા પણ ગૃહસ્થની સમાનજ એટલે કે તે સાધુપક્ષ જનિત અને ગૃહસ્થ પક્ષ જનિત દોષનો ભાગી બને છે.
टीआय - આ કથનને ભાવાર્થ એ છે કે જે આહાર કેઈ શ્રદ્ધાલું શ્રાવકે સાધુઓને નિમિતે બનાવ્યું હોય એવા આહારને એક કણ પણું જે આહારમા ભળેલો હોય એ આહાર સહસ્ત્રાન્તરિત હજાર ઘેર લઈ જવા હોય તો પણ એવા આહારને ઉપભેગ કરનાર સાધુને પણ જે સાધુ અને ગૃહસ્થ, આ બન્ને પક્ષાશ્રિત દોષ લાગે છે, તે જે સાધુઓ પિતાને માટે પોતાની જાતે જ આહાર બનાવીને ખાય છે, તેમની તે વાત જ શી કરવી 1 1 1 n.