Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयाथ वोधिनी टीका प्र | अ २ उ. ३ साधूनां परिपहोपसर्ग सहनोपदेश ६६७ तत्प्राप्तये 'करेन्ज' कुर्यात् । किं कृत्वा भगवत्कथितसंयमादी उद्योगं कुर्यात् तत्राह - 'सव्वत्थ' सर्वत्र प्राणिनिवहे 'विणीयमच्छरे विनीतमत्सरः, सर्वग्राणिषु मत्सररहितो-द्वेपरहितो भूत्वा 'भिक्खु' भिक्षुः साधुः 'विसुद्ध' विशुद्धम् अतिशयेन शुद्धमाधाकर्मिकादिद्विचत्वारिंशदोपरहितं शास्त्रप्रतिपाद्यमिति यावत् । 'उछ, उच्छं-भिक्षाम् सामुदानिकभिक्षाम् 'आहरे, आहरेत् ।
ज्ञानेश्वर्यादिगुणगणोपेतस्य भगवतस्तीर्थकरस्य शासनं तत्प्रतिपादित तपःसंयमादिकं भगवत्समीपेऽनगारादिसमीपे वा श्रुत्वा लघुकर्मा साधुः सर्वप्राणिहित संपादयन् संयमादिप्राप्तये प्रयतमानः सर्वप्राणिषु मत्सररहितो गृहदारादौ वितृष्णः सन् तथा सर्वत्र रागद्वेपरहितः द्विचत्वारिंशदोपरहितं शरीरयात्रामात्रनिर्वाहकमाहारं जलादिकं चाहरेत् । संयमपरिपालनबुद्धयैव, न तु शरीरपोपणबुद्धया, आहारादिकमाहरेदिति निष्कृष्टोऽर्थः ॥१४॥ उत्तर यह है कि समस्त प्राणियों के प्रति मात्सर्य-द्वेष से रहित होकर माधु आपकर्म आदि ४२ दोपों से सर्वथा रहित सामुदानिक भिक्षा ग्रहण करे ।
आशय यह है ज्ञान ऐश्वर्य आदि गुणगणों से सम्पन्न भगवान् तीर्थकर के शासन को, आगम प्रतिपादित तप संयम आदि को, भगवान् के मुरवारविन्द से अथवा अनगारों से सुन कर लघुकर्मी साधु समस्त प्राणियों का हित सम्पादन करता हुआ, संयमादि की प्राप्ति के लिए प्रयत्न करता हुआ समस्त जीवों में मात्सर्य रहित होकर, घर और पत्नी आदि से विरक्त होकर तथा सर्वत्र रागद्वेप से रहित होकर, वयालीस दोपों से रहित एवं शरीरयात्रा मात्र में सहायक आहार और पानी को ग्रहण करे । अभिप्राय यह है कि साधु संयम पालन की बुद्धि से ही आहारादिक को ग्रहण करे शरीर पोपण की बुद्धि से नहीं ॥१४॥ ઉત્તર એ છે કે સાધુએ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે માત્સર્ય (કેપ)થી રહિત થઈને આધાકર્મ આદિ ૪૨ દેથી રહિત સામુદાનિક ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ
આ ગાથાને ભાવાર્થ એ છે કે– જ્ઞાન, અશ્વર્ય આદિ ગુણસમૂહથી સ પન્ન એવાં તીર્થકર ભગવાનના શાસનને- આગમપ્રતિપાદિત તપ કયમ આદિને ભગવાનના મુખારવિન્દમાથી, અથવા અણગારોની સમીપે શ્રવણ કરીને લઘુકમ સાધુએ સમસ્ત પ્રાણીઓનું હિત સંપાદન કરતા થકા, સયમાદિની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરતા થકા, અમસ્ત છે પ્રત્યે માત્સર્યભાવરહિત થઇને, ઘર, પુત્ર, પત્ની આદિથી વિરકત થઈને તથા સર્વત્ર રાગથી રહિત થઈને, ૪ર દોષોથી રહિત અને શરીરયાત્રા (સયમયાત્રા) માત્રમાજ સહાયક બને એવા નિર્દોષ આહાર પણ આદિ ગ્રહણ કરવા જોઈએ. તાત્પર્ય એ છે કે સાધુએ સયમને નિર્વાહ કરવાની ભાવનાથી જ આહારાદિ ગ્રહણ કરવા જોઈએ, શરીરના પિષણ અથવા શરીર પ્રત્યેની આસકિતની દૃષ્ટિએ આહારદિને ગ્રહણ કરવા જોઈએ નહી ગાથા ૧૪