Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 701
________________ सूत्रकृताङ्गसो ऐसे ज्ञातपुत्र अर्हन् अर्थात् इन्द्रादि देवों द्वारा पूज्य, भगवान् अर्थात् ऐश्वर्य आदि गुणों से युक्त, वैशालिक विशाला अर्थात् त्रिशला माता से उत्पन्न अथवा विशालकुल तथा वचन वाले महावीर ने ऐसा कहा है / सुधर्मा स्वामी जम्बूस्वामी से कहते हैं-हे जम्बू जैसा मैंने भगवान के मुख से सुना है वैसा में तुम्हें कहता हूँ // 22 // श्री जैनाचार्य-जैनधर्म दिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत 'सूत्रकृताङ्ग' सूत्र की समयार्थबोधिनी व्याख्या का वैतालीय नाम का दूसरे अध्ययन का तीसरा उद्देशक समाप्त // 2-3 // दुसरा अध्ययन संपूर्ण // 22 // પુત્ર, અહંન્ત (એટલે કે ઈન્દ્રાદિ દેવે દ્વારા પૂજનીય) ભગવાન (એટલે કે ઐશ્વર્ય આદિ ગુણોથી યુક્ત) વૈશાલિક (વિશાલા એટલે ત્રિશલામાતાની કૂખે ઉત્પન્ન થયેલા અથવા વિશાળ કુળ અને વચનવાળા) મહાવીર સ્વામીએ એવું કહ્યું છે. સુધર્મા સ્વામી જબૂસ્વામીને એવું કહે છે કે હે જ બૂ! મે મહાવીર પ્રભુની સમીપે જેવું સાભળ્યું છે એવું જ તમને કહું છું ગાથા 22 શ્રી જૈનાચાર્ય–જૈનધર્મ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાગ સૂત્રની સમયાધિની વ્યાખ્યાના વૈતાલીય નામના બીજા અધ્યયનને ત્રીજે ઉદ્દેશક सभात // 2-3 // ચું અધ્યયન સમાપ્ત છે

Loading...

Page Navigation
1 ... 699 700 701