Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 683
________________ समयार्थ बोधिनी टीका प्र. श्रु.अ.२ उ ३ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेश' ६७१ अन्वयार्थः(वाले) वालोऽज्ञानी (वित्त) वित्त धनधान्य हिरण्यादि (य) च (परावो) पशवो गवादयः (नाइओ) ज्ञातयः (ते) तान् (सरणंति) शरणमिति (मन्नड) मन्यते (एते) एते इमे धनादयः (मम) मम इमे धनादय ममैवेत्यर्थः, तथा (तेमु वि) तेष्वपि धानादिपु (अहं) अहम् , इत्येव मन्यते बालः परंतु एते (नो ताणं) नो त्राणम् (सरण) शरणम् (न विजई) नो विद्यते इति ॥१६॥ टीका'वाले' वालोऽज्ञानी जीवः 'वित्त' धनधान्यादिकम् 'य' च 'पसवो' पशवः = गवादयः, 'नाईओ' ज्ञातयः ते तान् वित्तपशुज्ञातिप्रभृतीन्' 'सरणंति' शरणमिति, 'मन्नई' मन्यते 'एते' धनपुत्रादयः 'मम' मम-ममैव 'तेसु वि अहं, तेष्वप्यहम् तेषु धनपुत्रादिष्वपि अहम् अहमस्मि, एवं मन्यते वालः, किन्तु वस्तुत एते, तस्य 'ताणं सरणं न विजइ त्राणं शरणं न विद्यते । यदर्थ ___ अन्वयार्थ अज्ञानी जीव वित्त अर्थात् धन धान्य, हिरण्य स्वर्ण आदि को गो आदि पशुओं को, ज्ञातिजनों को शरणभूत मानता है । ये मेरे हैं। और में इनका स्वामी हूँ, ऐसा समझता है, परन्तु ये पदार्थ शरणभूत नहीं हैं ॥१६।। -टीकार्थअज्ञानी प्राणी धन धान्य आदि को गो आदि पशुओं को और ज्ञानि जनों को अपने लिए शरण मानता है । वह समझता है कि ये पुत्र आदि मेरे हैं और मैं इनका स्वामी हूँ, किन्तु वास्तव में वे उसके लिए शरण नहीं हैं। जिनके लिए वह कार्य करता है उन्हें यथार्थ रूप से समयता नहीं है । कहा -सूत्रार्थઅજ્ઞાની મનુષ્ય વિત્તને એટલે કે ધન, ધાન્ય, સોનું, ચાદી આદિને તથા ગાય આદિ પશુઓને અને જ્ઞાતિજનોને શરણભૂત માને છે. તેઓ મારા છે અને હું તેમનો સ્વામી છુ” એવું સમજે છે, પરંતુ તે પદાર્થો શરણ આપવાને સમર્થ નથી બ ૧૬ -टीशर्थઅજ્ઞાની મનુષ્ય એવું માને છે કે ધન, ધાન્ય, આદિનો, ગાય આદિ પશુઓને, પુત્ર, માતા, પિતા, પત્ની આદિ સ્વજનેને અને જ્ઞાતિજનોને મારે આધાર છે તે એવું માની લે છે કે “આ પુત્ર આદિ મારા છે અને હું તેમને સ્વામી છુ” પરન્તુ વાસ્તવિક રીતે વિચાર કરવામાં આવે તે તેઓ તેને શરણ આપવાને સમર્થ નથી જેમને માટે તે કાર્ય કરે છે, તેમને તે યથાર્થ રૂપે સમતે જ નથી કહ્યું છે

Loading...

Page Navigation
1 ... 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701