Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६२
. सूत्रकृतागसूत्रे ॥अथ द्वितीयमध्ययनम् ॥ . . . . .
प्रथमोद्देशकः । उक्तं प्रथममध्ययनं, साम्प्रतं द्वितीयं चैतालीयाव्यमध्ययनं प्रारभ्यते, अस्य कर्मविदारकत्वेन प्राकृतत्त्वाद् वैतालीयमिति नाम, यद्वा वैतालीयच्छन्दोनिवद्धत्वाद् वैतालीयमिति नाम । अस्य पूर्वेण सहायमभिसम्बन्धः पूर्वाध्ययने स्वसमयगुणाः, परसमयदोपाश्च प्रतिपादिताः, तांश्च ज्ञात्वा यथा कर्मविदार्यते तथा वोधो विधेयः, इत्येवमस्मिन् द्वितीयाध्ययने प्रतिपादयिष्यते । तथा प्रथमाध्ययनस्यान्तिमोद्देशकस्यान्तिमगाथायां यदुक्तम् 'आमोक्खाय परिचए' मोक्ष प्राप्तिपर्यन्तं ' प्रव्रज्यामनुपालयेदित्यनुसृत्य भगवानादिनाथो भरततिरस्कृतान् स्वसंसारिपुत्रानुपदिशन्नाह—'संबुज्झह' इत्यादि ।
१. द्वितीय अध्ययन-का पहला उद्देशा प्रथम अध्ययन कहा जा चुका। अब वैतालीय नामक दूसरा अध्ययन प्रारंभ किया जाता है । कर्मों का विदारक होनेके कारण प्राकृतभाषा में इसका 'वैतालीय' नाम है। पहले अध्ययनके साथ इसका यह सम्बन्ध है -प्रथम अध्ययनमें स्वसमय के गुणो और परसमयके दोपेका प्रतिपादन किया गया है। उन गुणदोपोंको जान कर ऐसा बोध प्राप्त करना चाहिए जिससे कर्मका विदारण हो सके । यह विषय इस दूसरे अध्ययन प्रतिपादन किया जाएगा। तथा प्रथम अध्ययनके अन्तिम उद्देशककी अन्तिम गाथा में कहा है कि मोक्ष प्राप्ति पर्यन्त प्रव्रज्या का पालन करना चाहिए । इस कथनका अनुसरण करके भगवान् आदिनाथ ने भरतके द्वारा तिरस्कृत अपने सांसारिक पुत्रोंको जो उपदेश दिया था, वह कहते हैं-' संवुज्झह' इत्यादि ।
- द्वितीय अध्ययन - देश पाडस - પહેલું અધ્યયન પૂરૂ થયુ હવે ” વેતાલીયે” નામનુ બીજુ અધ્યયન શરૂ થાય છે. કર્મોનુ, વિદારક હોવાને કારણે પ્રાકૃત ભાષામાં તેનું નામ “વિતાલીય” છે. પહેલા અધ્યયન સાથે તેને સ બધ આ પ્રકાર છે પહેલા અધ્યયનમા સ્વસમયના ગુણોનું અને પરસમયના દેષોનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે આ ગુણદોષોને જાણીને એવો બોધ પ્રાપ્ત કરવું જોઈએ કે જેના દ્વારા કર્મનુ વિદ્યારણ થઈ શકે આ બીજા અધ્યયનમાં આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે પહેલા અધ્યયનના છેલ્લા ઉદેશકની છેલ્લી ગાથામાં એવું કહેવામા આવ્યુ છે કે સાધુએ મેક્ષથી પ્રાપ્તિ થાય ત્યા સુધી સ યમનું પાલન કરવું જોઈએ આ કથનનું અનુસરણ કરીને ભગવાન આદિનાથે, ભરત દ્વારા તિરસ્કૃત થયેલા પોતાના સાસરિક પુત્રોને २ अपहेश माध्यता , तेनु सूत्रा२ माडी थन ४२ छे "सवुनह" त्याहि