Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतासूत्रे
६४८
आत्मानं पृथक्कुरु । 'अणुसास' अनुशाधि, आत्मानमिति शेषः । विषयसेवनेन आत्मा अधोगतिं यातीति अतो विपयसेवनं न कर्त्तव्यमित्येवमात्मान मुपदिश, हे भव्य ! ' असाहु' असाधुः पुरुषः सदसद्विवेकरहितः 'अहियं च' अधिकम् ‘सोयइ' शोचति = परमाधार्मिकैः नरकादौ पीड्यमानो दुःखमनुभवति 'से थण' स स्तनति = तिर्यक्षु वा क्षुधादिवेदनाग्ररतोऽत्यर्थ स्तनति सशब्दं निःश्व सिति, तथा 'वह परिदेव' बहु परिदेवते= क्रन्दति 'हा मातम्रियते इत्यादि चिलपति मरणानन्तरं दुर्गतौ पातो नैव भवेदिति विपयसेवनात् स्वात्मानं पृथक् कुर्यात् तथा स्वात्मानं शिक्षयेत यतः क्षणमात्रसुखजनकबहुकालदुःखजनकमोक्ष विपक्षभूतकामभोगाना सेवमानाः बहुशोकं कुर्वन्ति, अनेकशो
L
विचार कर अनुशासन करो अर्थात् ऐसा उपदेश करो कि विपयसेवन से आत्मा अधोगति को प्राप्त होता है, अतएव विषयों का सेवन करना उचित नहीं है हे भव्य ! जो पुरुष असाधु है अर्थात् सत् असत् के विवेक से रहित है, वह नरक आदि गतियों में परमाधार्मिकों द्वारा पीडित होकर दुःख का अनुभव करता है । तिर्यच गति में उत्पन्न होकर भूख आदि की वेदनाओं से ग्रस्त होकर अत्यन्त दुःखित होता है तथा 'हाय माता, मरा' इत्यादि रूप से आक्रन्दन करता है ।
तात्पर्य यह है कि आत्मा को दुर्गति में गिरने से बचाने के लिए विषयसेवन से पृथक् करना चाहिये और उसे सीख देनी चाहिये, क्योंकि क्षण भर सुख देने वाले और चीरकाल तक - दुःख देनेवाले तथा मोक्ष के
પડે, એવા વિચાર કરીને અનુશાસન કરે એટલે કે આત્મા પર શાસન કરા એવે ઉપદેશ આપે કે વિષયાનુ સેવન કરવાથી આત્માને અધેાગતિમા જવુ પડે છે, તેથી વિષષ્યાનુ સેવન કરવુ તે ઉચિત નથી. હે ભવ્ય ! જે પુરુષ અસાધુ છે એટલે કે સત્ સત્તા વિવેકથી રહિત છે તે નરકાદિ ગતિએમા પરધાર્મિક દ્વારા ખૂબ જ પીડિત થઇને અત્યન્ત ૬ ખના અનુભવ કરે છે, કદાચ તિ`ચ ગતિમા પશુ આદિ રૂપે તેની ઉત્પત્તિ થાય, તે તેને ભૂખ, તરસ આદિ વેદના સહન કરવી પડે છે “એ માપરે ! મરી ગયે” ઇત્યાદિ રૂપે આકદ કરવા છતા પણ તે દુખમાથી તે છુટકારા મેળવી શક્તે નથી
આ કથનના ભાવાર્થ એ છે કે આત્માને દ્રુતિમાં પડતા અટકાવવા હાય, તે તેને તેને વિષય સેવનથી પૃથક્ કરવા જોઇએ, અને તેના પર અકુશ રાખવા જોઇએ. તેને એવી શિખામણુ દેવી જોઇએ કે ક્ષણ ભર સુખદેનારા અને દીર્ઘ કાળ સુધી દુખ દેનારા તથા મેાક્ષના વિરોધી કામભેાગોનું સેવન કરનારા જીવેાને નરકાદિ દુČતિમાં ઉત્પન્ન થઇને ખૂબ જ શાક સહન કરવા પડે છે, અનેક વાર આક્રંદ કરવુ પડે છે. પરમાધામિક દેવા દ્વારા