Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ धोधिनी टोका प्र. . अ. २ उ. ३ साधूनां परिपहोपसर्गसहनोपदेश ६५७
"दंडकलियं करित्ता बच्चति हु राइयो य दिवसा य । आउसंवेल्लंता गता पुण पुणो निवत्तंति" ॥१॥ इति।। "आयुष्यक्षण एकोऽपि स्वर्णकोटिशतैरपि । तच्चेन्निरर्थकं नीतं का नु हानिस्ततोऽधिका ॥१॥"
“यदतीतं पुनर्नेति स्रोतः शीघ्रमपामिव ॥” इत्यादि । तथापि अज्ञानिनः पापकर्मणि धृष्टा एव भवन्ति, न ततो निवर्तन्ते। त एवं कथयन्ति अस्माकं वर्तमानमुखेनैव प्रयोजनं विद्यते, परलोकं दृष्ट्वा कः समागत इति ॥१०॥
एवं पूर्वोक्तप्रकारेणेह लोकमात्रे विद्यमानसुखाभिलापिणा पारलौकिकसुखं तिरस्कुर्वाणेन नास्तिकेन यदुक्तं तस्योत्तरमेकादशगाथया ददाति
और दिन आयु की अवधि को दंडघटी के प्रमाण से क्षीण करते हुए वीत रहे हैं । जो एकवार व्यतीत हो जाते हैं, वे फिर लौट कर नहीं आते
"आयुष्यक्षण एकोऽपि" इत्यादि । आयु का एक क्षण भी अरवों स्वर्णमुहरों से भी नहीं खरीदा जा सकता । अगर वह निरर्थक चला गया तो उससे वडी हानि और क्या हो सकती है ?
वेग से वहता हुआ जल जैसे लौट कर नहीं आता, उसी प्रकार व्यतीत हुआ समय फिर नही लौटता"।
फिर भी अज्ञानी जन पापकर्म में धृष्ट ही होते हैं, उससे निवृत्त नहीं होते । वे कहते हैं - हमें तो वर्तमान के सुख से ही प्रयोजन है कौन परलोक देखकर आया हैं ? ॥१०॥
જેવી રીતે રેતઘડીમાથી રેત ક્ષણે ક્ષણે ઓછી થતી રહે છે, એજ પ્રમાણે રાત અને દિવસો આયુષ્યની અવધિને ક્ષીણ કરતા કરતા વ્યતીત થઈ રહૃાા છે. જે દિવસો અથવા ક્ષણો એક વાર વ્યતીત થઈ જાય છે, તે ફરી પાછા આવવાના નથી” _ "आयुण्यक्षण पकोऽपि" त्याहि-मले सोनामहा। हेपा छत। ५५५ मायुनी એક ક્ષણ પણ ખરીદી શકાતી નથી જે તે નિરર્થક ગુમાવી બેઠા, તે તેના કરતા અધિક હાનિ બીજી કઈ હોઈ શકે ?”
વેગથી વહેતુ પાણી જેવી રીતે પાછુ આવતુ નથી, એજ પ્રમાણે વ્યતીત થયેલો સમય પણ પાછો આવતો નથી”
જીવનની ક્ષણભંગુરતાને જાણવા છતાં પણ અજ્ઞાની મનુષ્ય પાપકર્મ કરતા પાછા હઠતા નથી તેઓ એવું કહેવાની પણ ધૃષ્ટતા કરે છે કે- “મારે તે આ લેકના સુખ સાથે નિસબત છે, પરલોક કેણે જે છે! છે ગા ૧૦ છે
स-८३