Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५३६
सूत्रकृताङ्गसमें परलोके पुरोहितकु क्कुरदृष्टान्तः । निन्दा पॉपकारणमिति ज्ञात्वा अई विशिष्टकुलोत्पन्नः शास्त्रज्ञः तपस्वी, त्वन्तु मत्तो हीनः, इत्याधभिमानं न कुर्यात्, यद्यपि दयाप्रतिपादने घातकेया॑ स्यात् ब्रह्मचर्यप्रतिपादने वेश्यादयः क्रुध्येयुः, अस्तेयप्रतिपादने चोराः कुप्येयुः, परिग्रहप्रतिपादने लोभिनः, कुप्येयु सत्यप्रतिपादने मिथ्याभापिणः कुप्येयुः तथा एतेपां निन्दाकरणात् देवोऽपि निन्दादोपमवाप्स्यात् तस्मात् निन्दा वर्जनीया इति ।
चातुर्गतिकसंसारे घटीयंत्रव्यवस्थया । भ्राम्यन्तीति निन्दका यस्मात्तस्माता परिवर्जयेत् ॥११॥ गा.२॥ . '
परलोक में पुरोहित और कुत्ते का दृष्टान्त है। निन्दा पापजनक है, ऐसा जानकर इस प्रकार का अभिमान नहीं करना चाहिए कि-'मैं विशिष्ट कुल में उत्पन्न हुआ हूँ, मैं शास्त्र का ज्ञाता हूँ, मै तपस्वी हूँ, तुम मुझसे हीन हो' इत्यादि प्रकार से अभिमान न करें । यद्यपि दया का प्रतिपादन करने पर घातक को ईपी होती है, ब्रह्मचर्य का प्रतिपादन करनेपर वेश्या आदि को क्रोध उत्पन्न होता है, अचौर्य का व्याख्यान करने से चोर कुपित होते हैं, परिग्रह के विषय में प्ररूपणा करने से लोभियों को क्रोध होता है, सत्य का प्रतिपादन करने पर मिथ्याभापी कुपित होते हैं, तथा इनकी निन्दा करने से देव भी निन्दा के दोप को प्राप्त हुए हैं, इस कारण निन्दा नहीं करनी चाहिए। "चातुर्गतिकसंसारें" इत्यादि ।
___निन्दा करनेवाले चार गतिरूप संसार में अरहट की तरह घूमते हैं, ___ इस कारण निन्दा का त्याग करना चाहिए ॥२॥
નિન્દા કરનારના પલકના વિષયમાં પુરોહિત અને કૂતરાનુ દુષ્ટાન્ત છે નિન્દા પાપેજનક છે, એવું જાણીને આ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહી કે હું વિશિષ્ટ કુળમા ઉત્પન્ન થયે છુ, હુ શાસ્ત્રોને જ્ઞાતા છુ હુ તપસ્વી છું, તમે મારા કરતાં હીન છે” આ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહીંજો કે દયાનું પ્રતિપાદન કરવાથી ઘાતક ને ઈવાં થાય છે બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરવાથી વેશ્યાને ક્રોધ ઉત્પન્ન થાય છે. ચેરીની વિરૂદ્ધ ઉપદેશ આપવાથી ચેરને ક્રોધ ઉત્પન્ન થાય છે. પરિગ્રહને ઉપદેશ આપવાથી લેભી જનેને કેપ ઉત્પન્ન થાય છે અને સત્યનું પ્રતિપાદન કરવાથી મિથ્થા વાદીને Bધ થાય છે પરંતુ આ ઉપદેશ આપે અને નિન્દા કરવી તેમા ઘણુ જ અતર છે. અહી તો નિન્દા અથવા તિરસ્કારનો નિષેધ ફરમાવવામાં આવ્યું છે. કહ્યું પણ છે કે નિન્દો કરનારા દેવે પણ દોષને પાત્ર બને છે આ કારણે કેઈની પર્ણ નિન્દા કરવી જોઈએ નહીં. ___'चातुर्गतिकस सारे' त्याह- निन्हा ४२ना। वो यार गति ३५ ससारमा कटनी म घूमता रहे छ, २॥ ॥२) निन्दाना त्या ४२व। नये ॥२॥