Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रों पिणा अनुक्लप्रतिकूलोपसर्गसहनात् 'नाएणं' ज्ञातेन ज्ञातपुत्रोण श्री वर्द्धमानस्वामिना 'आहियं' आख्यातम् केवलालोकेन कथितम् , 'एयं' एनस् धर्म 'जे' ये पुरुषाः-मोक्षाभिलापिणः 'चरंति' आचरन्ति । ते-तएव पुरुषाः 'उट्टिया' उत्थितासंयमोत्थानेन कुतीथिकपरिहारेण, तथा 'समुड़िया समुत्थिताः निह्नवादिपरिहारेण कुदेशनापरित्यागेनोत्थिताः समुत्थिताः । तथा 'धम्मओ' धर्मात् परिभ्रष्टान् पुरुपान् 'अन्नोन्नं' अन्योन्यं परस्परम् 'सारंति सारयंति' पुनरपि धर्मे श्रुतचारितो स्थापयन्ति
सर्वतो महत् केवलज्ञानं भवति, तदभिन्नतया भगवान् तीर्थकरोपि महानित्याख्यायते । धर्मधर्मिणोरभेदात् । एतादृशमहत्त्वगुणयुक्तः, तथा अनुकूलपरीपहोपसर्गसहनशीलो महर्पिज्ञातपुत्रो महावीरस्वामी, तेन तीर्थकरेण प्रतिपादितग्रामधर्मपरित्यागस्वरूपः उत्तमो धर्मः तादृशधर्मे ये उग्रविहारेण विचरन्ति, होनेसे तीर्थकर भी महान हैं। उन महान् महर्षि अर्थात् अनुक्ल और प्रतिकूल उपसर्ग सहन करने वाले जातपुत्र श्री वर्धमान स्वामी के द्वारा कहे हुए धर्मको जो मोक्षामिलापी पुरुष आचरण में लाते हैं, वे ही पुरुप संयम रूप उत्थान से कुतीथिकों का परिहार करके उत्थित हैं तथा निह्नवों का परिहार करके एवं खोटी देशना का त्याग करके समुत्थित हैं। वे धर्म से पतित होने वाले को परस्पर में श्रुतचारित्रधर्म में स्थापित करते है।
भावार्थ यह है कि केवलज्ञान सब से महान् है और उससे अभिन्न होने के कारण तीर्थकर भी महान् कहलाते हैं, क्योंकि गुण और गुणी में भेद नहीं होता । इस प्रकार के 'महत्त्व' गुण से युक्त और अनुकूल तथा प्रतिकूल परीपहों और उपसर्गों को सहन करने वाले महर्पि ज्ञातपुत्र महावीर स्वामी हैं। उन तीर्थकर ने ग्रामधर्म का परित्याग रूप उत्तमधर्म कहा है। હોય છે. તે કારણે તીર્થકરેને પણ “મહાન” કહેવાય છે એવા મહાન મહર્ષિ એટલે કે અનુકૃળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરનારા જ્ઞાતપુત્ર શ્રી વર્ધમાન સ્વામી દ્વારા ધર્મની જે મોક્ષાભિલાષી પુરુષો આરાધના કરે છે, તે પુરુષો જ સંયમ રૂપ ઉથાન વડે કુતીથિકે પરિત્યાગ કરીને ઉસ્થિત છે અને નિને પરિત્યાગ કરીને અને પેટી દેશનાનો ત્યાગ કરીને સમુસ્થિત થયેલા છે એવા લોકે જ ધર્મથી ભ્રષ્ટ થયેલા લોકોને થતચારિત્ર રૂપ ધર્મમાં સ્થાપિત કરે છે આ કથનનો ભાવાર્થ એ છે કે કેવળજ્ઞાન સૌથી મહાન છે, અને તેનાથી અભિન્ન હોવાને કારણે તીર્થ કરને પણ મહાન કહેવાય છે, કારણ કે ગુણ અને ગુણીમા ભેદ હોતો નથી આ પ્રકારના “મહત્વ” ગુણથી યુક્ત અને અનુકૂળ તથા પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગોને સહન કરનારા મહર્ષિ, સાતપુત્ર મહાવીરે ગ્રામધર્મના પરિત્યાગ રૂપે ઉત્તમ ધર્મની પ્રરૂપણ કરી છે. જેઓ પ્રયત્નશીલ રહે છે, તેમને જ સ ચમ