Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ चोधिनी टीका प्र अ २ उ. ३ साधूनां परिपहोपसर्गसहनोपदेशः ६३५ -महान्तोऽपि शास्त्राणां पारंगताः स्त्रीपाशपाशिताः संसारमेवानुवर्तन्ते । स्त्रीविरहिता अल्पमेधसोऽपि स्वेच्छया धर्मध्यानादौ संलग्ना भवन्ति । अतः स्त्रीसंपर्करहिता मुक्ततुल्या भवन्ति पुरुषाः । एवमेव स्त्रीणां कृते पुरुषा अपि ज्ञातव्याः। 'तम्हा' तस्मात् 'उड्ड' स्त्रीपरित्यागादूर्ध्वम् 'पासहा' पश्यत-स्त्रीपरित्यागादेव मुक्तिर्भवतीति पश्यत तथा ' कामाई' कामान् ये पुरुषाः । 'रोग' रोगवत् 'अदक्खु' अद्राक्षुः, यः पुरुषः कामभोगादिकं रोगमिव पश्यति सोऽपि मुक्तसम एव भवति ॥२॥
पुनरपि उपदेशान्तरमाह-'अग्गं वणीएहि इत्यादि ।
४
२
, म्लम्
अग्गं वणिएहि आहियं धारंती राईणिया इहं
एवं परमा महत्वया अक्खाया उ सराइभोयणा ॥३॥
छायाअयं वणिग्भिराहितं धारयन्ति राजान इह ।
एवं परमाणि महावतानि आख्यातानि सरात्रिभोजनानि।।३।। आज भी देखा जाता है कि शास्त्रों में पारंगत महान् पुरुप भी स्त्री के वन्धन मे बद्ध होकर संसार के अनुकूल ही आचरण करते हैं, और जो स्त्री से रहित है वे अल्पबुद्धि होते हुए भी अपनी इच्छा से धर्मध्यान आदि में लगे रहते हैं । अतः स्त्रीके सम्पर्क से रहित पुरुप मुक्त के समान है । इसी प्रकार स्त्रियों के लिए पुरुषको समझने चाहिए । इस कारण यह देखो कि स्त्री त्याग के पश्चात मुक्ति होती है। जिसने काम को रोग समझा, वह पुरुष भी मुक्त के समान ही है ॥२॥
આ પ્રકારે નિન્દા કરીને સ્ત્રીઓને જ ભવભ્રમણનું મૂળ કહેવામાં આવેલ છે આજ પણ એવું જોવામાં આવે છે કે શાસ્ત્રોમા પાર ગત મહાન પુરુષો પણ સ્ત્રીના બન્ધનમાં બધાઈને સંસારને અનુકૂળ આચરણ જ કરે છે, અને જે સ્ત્રીથી રહિત છે–સ્ત્રીમાં આસક્ત નથી, એવા પુરુષો અલ્પબુદ્ધિ વાળા હોવા છતા પણ સ્વેચ્છાથી ધર્મધ્યાન આદિમાં લીન રહે છે તેથી સ્ત્રીના સંપર્કથી રહિત પુરુષોને મુક્તાત્માઓના જેવા કહ્યા છે. એજ પ્રમાણે સ્ત્રીઓને માટે પુરુષો પણ સમજવા–એટલે કે જે સ્ત્રી પુરુષના સંપર્કનો ત્યાગ કરે છે, તે પણ મુક્તાત્મા સમાન જ છે આ ગાથા દ્વારા એ વાતનું પ્રતિપાદિત કરવામાં આવી છે કે સ્ત્રીને ત્યાગ કર્યા બાદ જ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. જેણે કામને રેગ સમાન માન્ય છે, તે પુરુષ પણ મુક્તના સમાન છે. જે ગાથા ૨ છે