Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 626
________________ - . सुत्रकृताङ्गसूत्र वा प्राश्निको भवेत् शुभाशुभप्रश्नकारकः ‘ण य संपसारए' न च संग्रसारकः भूकम्पान्तरिक्षाद्यष्टविधस्य एकोनत्रिंशत् प्रकारकपापसूत्रस्य वा वक्ता न भवेत् किन्तु 'अणुत्तरं' अनुत्तरं सर्वत उत्तमम् , 'धम्म' धर्मम् श्रुतचारित्रलक्षण 'णचा' ज्ञात्वा 'कयकिरिए' कृतक्रियः, संयमक्रियाकारको भवेत् , तथा 'ण यावि ‘मामए' न चापि मामकः-मामको न भवेत् । ममेदं वस्तु इत्याकारक ममत्व महाधीना न भवेत् । संयमशीलो हि पुमान् विरुद्धकथां न कुर्यात् । तथा प्रश्नफलानां प्रोच्चारयिता न भवेत् । तथा भूकंपादीनां धनोपाजनोपायादीनामपि वक्ता न भवेत् । किन्तु लोकोत्तरं तीर्थकरधर्म ज्ञात्या संयमानुष्ठाने एव रतो भवेत् । ममत्वबुद्धिं च नैव विभृयात्कदापीति ॥२८॥ न करे, शुभ अशुभ संबंधी प्रश्नों का कथन करने वाला न हो तथा भूमि संबंधी आकाश संबंधी आदि आठ प्रकार के निमित्तों का तथा उनतीस प्रकार के पापसूत्रों का वक्ता-कहने वाला न हो। किन्तु श्रुतचारित्ररूप धर्म को ही सर्वोत्तम समझ कर संयम कि क्रिया को आराधन करे-पाले । 'यह वस्तु मेरी है' इस प्रकार के ममत्व रूपी ग्रह के अधीन न हो । अभिप्राय यह है कि संयमशील मुनि राज्यविरुद्ध कथा न करे, प्रश्न के फलों का कथन न करे भूकम्प आदि या धनोपार्जन के उपाय आदि न कहे, किन्तु लोकोत्तर तीर्थकरों के धर्म को ही सर्वश्रेष्ठ जान कर संयम के अनुष्ठान में ही लगा रहे । कभी किसी भी वस्तु मे ममत्वभाव धारण न करे।।२८॥ , કથા કરવી જોઈએ નહી, તેણે શુભ અશુભ સ બ ધી પ્રશ્નોનું કથન કરનારા પણું બનવું જોઈએ નહી ભૂમિ, આકાશ આદિ સબંધી આઠ પ્રકારનાં નિમિત્તનું તથા ૨૯ પ્રકારનાં પાપસૂત્રોનું પ્રતિપાદન અથવા કથન પણ તેણે કરવું જોઈએ નહી પરંતુ કુતચારિત્ર રૂપ ધર્મને જ સર્વોત્તમ ગણીને સાયમની આરાધના કરવાને જ પ્રવૃત્ત થવું જોઈએ “ આ વસ્તુ મારી છે” આ પ્રકારના મમત્વ રૂપ ગ્રહથી તેણે ગ્રસ્ત થવું જોઈએ નહીં, પરંતુ મમત્વને પરિત્યાગ જ કરે જોઈએ, આ કથનનું તાત્પર્ય એ છે કે સંયમશીલ મુનિએ રાજા અથવા રાજ્ય વિરૂદ્ધ ઉપદેશ આપે નહી, તેણે પ્રશ્નના ફલેનું કથન કરવું જોઈએ નહીં એટલેકે ભૂમિ, આકાશ આદિ સંબધી આઠ પ્રકારનાં નિમિત્તનું કથન કરવુ જોઈએ નહી અને ધનોપાર્જન આદિના ઉપાય બતાવવા જોઈએ નહી, પરન્તુ લેટેત્તર તીર્થ કરે દ્વારા પ્રરૂપિત ધર્મને જ સર્વશ્રેષ્ઠ સમજીને, સંયમની આરાધનામાં જ પ્રવૃત્ત રહેવું જોઈએ તેણે કઈ પણ વસ્તુમા મમત્વભાવ રાખવું જોઈએ નહી ગાથા ૨૮ છે.

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701