Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टोका प्र.श्र अ. २ उ ३ साधूनां परीपहोपसर्गसहनोपदेश ६२७
अथ तृतीयोदेशकः प्रारभ्यतेद्वितीयोद्देशकं परिसमाप्य तृतीयमुद्देशकमारभते, तस्य द्वितीयेनाऽयं संवन्धः। द्वितीयान्ते उक्तम्--पापकर्मणो विरताः पुरुषाः संसारसागरं तरन्तीति, इह चैतत् प्रतिपादयिष्यति-यदि साधोः परीपहोपसगौ भवेतां तदा तौ सोढव्यौ। यतस्तयोः सहनकरणादेवाऽज्ञानजनितकर्मणां समुच्छेदः स्यात् । उद्देशस्याऽर्थाधिकारोऽपि प्रतिपादितः-परीपहोपसर्गयोः सहनकरणादेवाऽज्ञानजनितकर्मणां विनाशः, अतः साधूनां परीपहोपसी सोढव्यावेवेति दर्शयितुं तृतीयोद्देशः प्रारभ्यते। तस्य चेदं प्रथमं सूत्रम्-'संवुडकरमस्स इत्यादि ।।
तीसरे उद्देशे का प्रारंभ । द्वितीय उद्देश समाप्त करके तीसरा उद्देश आरंभ किया जारहा है । इसका दूसरे उद्देशे के साथ यह सम्बन्ध है--दूसरे उद्देशे के अन्त में कहा गया था कि पापकर्म से निवृत्त पुरुप संसारसागर से तिरते है । यहाँ यह कहेंगे कि यदि साधु को परीपह और उपसर्ग की प्राप्ति हो तो उन्हें सहना चाहिए, क्योंकि उन्हें सहन करने से ही अज्ञानजनित कर्मों का क्षय होता है । उद्देश का अर्थाधिकार भी प्रतिपादन कर दिया गया कि परीपहों और उपसर्गों को सहने से ही अज्ञानजनित कर्मों का विनाश होता है, अतः साधुओं को परीपह और उपसर्ग सहने ही चाहिए । यही दिखलाने के लिए तीसरा उद्देश आरंभ किया जाता है। तृतीय उद्देश का प्रथम सूत्र यह है - "संवुडकम्मस्स" इत्यादि ।
ત્રીજાઉદશાને પ્રારભબીજે ઉદ્દેશક પૂરે છે હવે ત્રીજા ઉદ્દેશકની શરૂઆત કરવામા આવે છે. બીજા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશકને સ બ ધ આ પ્રકાર છે બીજા ઉદ્દેશકને અન્ને એવું કહેવામાં આવ્યું હતુ કે પાપકર્મથી નિવૃત્ત પુરષ સ સાર સાગરને તરી જાય છે આ ઉદ્દેશકમા એ વાતનું પ્રતિપાદન કરવામા આવશે કે સાધુએ પરીષહ અને ઉપસર્ગોને સહન કરવા જોઈએ, કારણ કે તેમને સહન કરવાથી જ અજ્ઞાનજનિત કમેને ક્ષય થાય છે આ પ્રકારે આ ત્રીજા ઉદ્દેશકના અર્થાધિકારનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે પરીપો અને ઉપસર્ગોને સહન કરવાથી અજ્ઞાનાનિત કર્મોને વિનાશ થાય છે, તેથી સાધુએ પરીષહ અને ઉપસર્ગોને સમભાવે સહન કરવા જોઈએ એ વાતનું પ્રતિપાદન કરવા માટે જ ત્રીજા ઉદ્દેશકની શરૂઆત કરવામા આવે છે ત્રીજા ઉદ્દેશકનુ પહેલું સૂત્ર આ પ્રમાણે છે.
“स वुटकम्मस्स" त्याह