Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समया धोधिनी टोका प्र अ २ उ ३ साधूनां परिपहोपसर्ग सहनोपदेश ६२९ (पुष्ट) स्पृष्टंबद्धस्पृष्टं निकाचितमित्यर्थः (तं) तत्-दुःखं कर्म वा (संजमओ) संयमतः भगवदुक्तसप्तदशसंयमतः (अवचिजई) अपचीयते अतिक्षणं भयमुपयाति यथा तडागस्थितं जलं निरुद्धापरप्रवेशद्वारं सूर्यकिरणस्पर्शात्प्रत्यहमपचीयते एवं संवृताश्रवद्वारस्य भिक्षोः संयमानुष्ठानेनानेकभवोपार्जितं कर्म क्षीयते इत्यर्थः, ये च संयमानुष्ठायिनः ते (पंडिया)पंडिताः सदसद्विवेक्निः (मरणं हिच्चा) मरणं हित्वा संयमपालनात् संसारपरिभ्रमणं परित्यज्य(वयंति)वजन्ति मोक्षं प्राप्नुवन्तीति ॥१॥
टीका'संवुडकम्मस्स' संवृतकर्मणः संवृतानि-निरुद्धानि कर्माणि पश्चास्त्रवरूपाणि येन स तथा, एतादृशस्य, 'भिक्खुणो' भिक्षुकस्य-निरवद्यभिक्षाभिक्षणशीलस्यसंयत्तस्य 'अवोहिए' अवोधिना अज्ञानवलात् यत्कर्म आगतम् 'जं दुवखं' यत् दुःखम् 'पुढे' स्पृष्टम्, यस्य कर्मणो बन्धनं जातम् (तं) तत् कर्म 'संजमओ' संयमतः= प्रतिक्षण क्षीण होते जाते हैं । जैसे नवीन जल का आगमन रोक दिया जाय तो तालाव में भरा हुआ जल सूर्य की किरणो के स्पर्श से प्रतिदिन कम होता जाता है, इसी प्रकार आश्रवद्वारों का निरोध कर देने वाले भिक्षु के अनेक भवो में उपार्जित कर्म भी संयम के अनुष्ठान से क्षीण हो जाते हैं अतः जो संयम का अनुष्ठान करने वाले हैं वही पण्डित अर्थात् सत् असत् के विवेकी हैं और वे मरण को त्याग कर अर्थात् संयम पाल कर संसार भ्रमण को त्याग कर मोक्ष प्राप्त करते है ॥१॥
-टीकाथे__ आठ प्रकार के कर्मों के आगमन के कारणभूत पाँच प्रकार के आश्रय को जिसने रोक दिया है ऐसे भिक्षु को अर्थात निर्दोप भिक्षा ग्रहण करने वाले साधु को, अज्ञान द्वारा जो दुःख आया है या जिस कर्म का वन्ध તે કમેને ક્ષણે ક્ષણે ક્ષીણ કરતો રહે છે જેવી રીતે તળાવમા નવીન જાને આવતુ અટકાવી દેવામાં આવે તો તળાવનું પાણી સૂર્યના તાપથી પ્રતિદિન સૂકાતુ જાય છે એ જ પ્રમાણે આશ્રવ દ્વારેને નિરોધ કરનારા ભિક્ષુના અનેક ભમા ઉપાર્જિત કર્મો પણ સયમના અનુષ્ઠાન વડે ક્ષીણ થઈ જાય છે તેથી તેઓ સ યમનું અનુષ્ઠાન કરનારા છે, તેઓ જ પડિત (સત્ અને વિવેકયુક્ત) કહેવાય છે એવા પુરુષો જ સ યમની આરાધના કરીને મરણને ત્યાગ કરીને એટલે કે સ સારભ્રમણ માથી છુટકારો પામીને મેક્ષ પ્રાપ્ત કરે છે ?
- - આઠ પ્રકારના કર્મોના આગમનમાં કારણભૂત એવા પાચ પ્રકારના આશ્રવને જેમણે રોકી દીધા છે, એવા ભિક્ષુને અર્થાતું નિર્દોષ ભિક્ષા ગ્રહ કરનાર સાધુને અજ્ઞાન દ્વારા જે દુ ખ આવી પડ્યું છે અથવા જે કમેન બન્ધ થયેલ છે તે દુ ખ અને કર્મને સયમની આરાધના