Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयाय बोधिनी टीका प्र शु. अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेश' ६०३ एव 'कासवस्स' काश्यपगोत्रोद्भवस्य महावीरस्वामिनस्तीर्थकरस्य 'अणुधम्मचारिणो' अनुधर्मचारिणो भवन्ति भगवतस्तीर्थकरस्य धर्म त एवाऽनुचरन्ति ।।
___ ये ग्रामधर्मेभ्यो विनिवृत्ता तथा संयमानुष्ठानाय कृतवद्धकरा नान्ये ग्रामधर्म सेवका स्तादृशधर्मग्रहणं कुर्वन्ति गणधरो हि सुधर्मस्वामी जंबुस्वामि प्रभृतये शिष्याय प्रतिपादयति-भो भोः? शब्दादिविपयरूपाःमैथुनादिरूपा वा ग्राद्धर्माः मनुजैर्दुर्जेयाः" इतिश्रुतं मया सर्वज्ञश्रीमहावीरादिमुखेभ्यः । अतस्तान् शब्दादि विषयान् मैथुनादि ग्रामधर्मान् परित्यज्य ये संयमानुष्ठाने प्रवृत्तास्त एव तीर्थकरोदितधर्मस्याऽनुयायिनो भवन्ति इति भावः । अन्यत्राप्युक्तम्प्रवृत्त हैं वही कोई कोई उत्तम पुरुप काश्यपगोत्र में उत्पन्न भगवान् महावीर तीर्थकर के धर्म के अनुयायी हैं।
तात्पर्य यह है-जो ग्रामवर्म से विरत हैं तथा संयम के अनुष्ठान के लिए कमर कस चुके है, वही उस धर्म को ग्रहण करते हैं। दूसरे जो ग्रामधर्म सेवी हैं वे उस धर्मको ग्रहण नहीं कर सकते। गणवर सुधर्मा स्वामी अपने शिष्यनम्बू स्वामी आदि से कहते हैं-हे शिष्यों ! शब्द आदि विषय तथा मैथुन आदि ग्रामधर्मों को जीतना मनुष्यों के लिए बहुत कठिन है, ऐसा मैने सर्वज्ञ श्री महावीर आदिके मुखसे सुना है। अतएव शब्द आदि विषयों तथा मैथुन आदि ग्रामधर्मों को त्याग कर जो संयम के परिपालन में प्रवृत्त हैं वही तीर्थकर प्रतिपादित धर्म के अनुयायी होते हैं । अन्यत्र भी कहा हैઆ ગ્રામધર્મોની જેચતાનુ તીર્થ કરો આદિ દ્વારા પ્રતિપાદન કરાયું છેસુધમાં સ્વામી જબૂ સ્વામીને કહે છે કે મહાવીર પ્રભુની સમીપે મેં આ વાત સાંભળી છે.
આ ગ્રામધર્મોમાથી નિવૃત્ત થઈને–તેમને પરિત્યાગ કરીને જે ઉત્તમ પુરુષ સ યમના પાલનમાં પ્રવૃત્ત થાય છે તેમને જ મહાવીર પ્રભુના ધર્મના અનુયાયીઓ કહી શકાય છે. ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રમ ઉત્પન્ન થયા હતા, તેથી તેમને માટે કાશ્યપ પદને પ્રયોગ કરવામાં આવ્યો છે
આ કથનને ભાવાર્થ એ છે કે જેઓ ગ્રામધર્મમાથી વિરત (નિવૃત્ત) છે તથા સ યમની આરાધના કરવાના કાર્યમા કમર કસીને પ્રવૃત્ત થઈ ગયા છે તેઓ જ સર્વપ્રરૂપિત ધર્મને ગ્રહણ કરવાને સમર્થનથી ગણધર સુધમાં સ્વામી પિતાને જ બુસ્વામી આદિ શિષ્યોને કહે છે કે “હે શિ! શબ્દાદિ વિષયે તથા મૈથુન આદિ ગ્રામધર્મોને જીતવાનું કામ મનુષ્ય માટે ઘણુ જ કઠણ છે, એવું મે સર્વર મહાવીર ભગવાને મુખે સભળ્યું છે. તેથી શબ્દાદિ વિષચેનો તથા મૈથુન આદિ ગ્રામધમેને ત્યાગ કરીને જેઓ સંયમમાં પરિપાલનમાં પ્રવૃત્ત થાય છે તેમ જ તીર્થ કર પ્રતિપાદિત ધર્મના અનુયાયીઓ કહેવામાં