Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५७२
सूत्रकृता
1
F
क्षोभं नासादयति, तथा परिपहोपसर्गेरक्षुभ्यन् 'समवसमाई ! अनुकूलप्रतिकूलानि शयनाऽऽसनादिकानि रागद्वेपरहिततया समविपमाणि 'अहियासए' अधिसहेत= परीपहोपसर्गसहनं कुर्यात् । तत्र शुन्यगृहादौ स्थितस्य तस्य साधोः 'चरगा चरकाः चरन्तीति चरकाः - दंशमशकादयः भवेयुः, 'अदुवा वि' अथवापि 'भेरवा' भैरवा भीपणाः भयानकाः रक्षः पिशाचादयः भवेयुः 'अदुवा' अथवा 'सरीसृपा'सर्पवृश्चिकादयः 'सिया' स्युर्भवेयुः । तथापि तत्रैव वसेत् तेषां प्रतिकूलाचरणादन्यत्र तत्स्थानं परित्यज्य न गच्छेत्, अनुद्विग्नमनाः सन् सर्व परीषहोपसर्ग- सहेत चारित्रवान् पुरुषः यत्र सूर्योऽस्तं गतो भवेत्तत्रैव क्षोभरहितो- वसेत्, तत्स्थानम्र आसनशयनयोरनुकूलं प्रतिकूलं वा भवेत् सर्वे सहेत । यदि तस्मिन् स्थाने दंशमशकादयो भवेयुरथवा भयकारिणो रक्षः पिशाचादयो भवेयुरथवा, सर्पादयो भवेयुः तथापि तत्रैव सर्वपरीप हं सहन् निवासं कुर्यात् । न तु प्रतिकूलतया
,
1
237
12!
I
पहों और उपसर्गों से क्षुब्ध न होते हुए अनुकूल और प्रतिकूल - शयन, और आसनों को सहन करना चाहिए । शून्य गृह आदि में कदाचित् डांस, मच्छरआदि हो अथवा भयानक राक्षस पिशाच आदि हो अथवा सांप विच्छू आदि हो तो भी उसे वहीं रहना चाहिए। उनके विरोधी आचरण से घबरा कर उस स्थान को छोडकर न जाए । चित्त मे उद्वेग न लाकर समस्त परीपों और उपसर्गों को सहन करे ।
1
4
आशय यह है कि चारित्रवान् पुरुष वहीं रहजाय जहां चलते चलते सूर्य अस्त हो जाए, चाहे उस स्थान मे शयन और आसन अनुकूल हों या प्रतिकूल हों, सबको सहन करे । यदि उस जगह डांस मच्छद हो या भयंकर राक्षस आदि पिशाच हो, अथवा सर्प आदि हो तथापि वहीं, परઆદિ વડે સમુદ્ર ક્ષુબ્ધ થતા નથી, એજ પ્રમાણે ગમે તેવા પરીષહેા અને ઉપસર્ગા આવે તે પણ સાધુએ મુખ્ય થવુ જોઇએ નહીં. તેમણે અનુકૂળ શયન અને આસનોને સહન કરવા જોઈએ જે ઘરમા સાધુએ રાત્રિવાસે સ્વીકાર્યાં હોય, તે ઘરમા કદાચ ડાસ, મચ્છર આદિના નિવાસ હોય, અથવા ભયંકર રાક્ષસ, સાપ આદિ રહેતા હેાય અથવા સાપ, વી છી આદિના વાસ હાય, તે પણ તેણે ત્યાજ રહેવુ જોઇએ તેમના ભયથી ગભરાઇને તેણે’ તે સ્થાન છેડવુ જોઇએ નહીં, અને તે ડાસ, મચ્છર, રાક્ષસ આદિ દ્વારા જે ઉપસગે આવી પડે, તેમને સમભાવે ( ચિત્તમા ઉદ્બેગ કર્યા વિના) સહન કરવા જોઇએ.
તાત્પર્ય એ છે કે સાધુએ સૂર્યાસ્તખાદ વિહાર ચાલુ રાખવેા જોઇએ નહીં, પણ સૂર્યાસ્ત થતા જ આગળ ચાલવાનુ થભાવી દેવુ જોઇએ જે સ્થાને તેઓ રાત્રિદરમિયાન નિવાસ કરે તે સ્થાનમા શયન અને આસન ચાહે અનુકૂળ હાય કે પ્રતિકૂળ હાય, પણ તેથી ઉદ્વિગ્ન થવુ જોઇએ નહી જો તે જગ્યાએ ડાંસ, મચ્છર, ભયંકર રાક્ષસ,, પિશાચ