Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ. २. उ २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेश ५८३ स्थितस्य वर्तमानस्य, 'मुणिस्स' मुनेः जिनाजाप्रमाणकस्य 'हीमतो' हीमतः असंयम प्रति लज्जाकारकस्य 'राइहि' राजभिः 'संसग्गि' संसर्गः संपर्कः 'असाह' असाधुः असम्यगिति यावत् । 'तहागयस्स वि' तथागतस्यापि, शास्त्रोक्ताचारपालनकर्तुरपि 'असमाही' असमाधिः समाधिभंगकारको भवति । राजा तुष्टः साध्वर्थमारंभसमारंभादिकं करोति, रुष्टस्तु संयमनिर्वाहकोपकरणं वस्त्रपात्रादिकमप्यपहरन् प्राणमपि अपहरति तस्मात् उभयथापि राजसंसर्गो भयानक एवेति ज्ञात्वा राजसंसर्ग त्यजेत् ॥१८॥ . त्यागयोग्यान् दोपान् उपदय सूत्रकारः उपदेशान्तरं ब्रूते 'अहिगरणकडस्स इत्यादि ।
र मूलम्
अहिगरणकडस्स भिक्षक्खुणो वयमाणस्स पसज्झ दारुणं अढे परिहाती वहू अहिगरणं ण करेज पंडिए ॥१९॥ पेय है अर्थात् पीना कल्पता है। तथा जो साधु श्रुत और चारित्र रूप धर्म में स्थित है तथा जो असंयम सेवन से लज्जित होता है, ऐसे मुनि अर्थात जिनाज्ञा को प्रमाणभूत मानने वाले के लिए राजाओं के साथ सम्पर्क करना अच्छा नहीं है, क्योंकि उनका संसर्ग पूर्वोक्त आचार का पालन करने वाले की भी समाधि को भंग करने वाला होता है। राजा तुष्ट हो तो साधु के लिए आरंभ समारंभ आदि करता है और रुष्ट हो जाय तो वस्त्र पात्र आदि संयम के निर्वाहक उपकरणों का अपहरण करता हुआ प्राणों का भी अपहरण करलेता है इस प्रकार दोनों प्रकार से राजाका संसर्ग भयजनक ही है । ऐसा समझकर राजा के संसर्ग से बचना चाहिए ॥१८॥ સાધુને માટે પિય એટલે કે પાવાગે છે તથા જે સાધુ શ્રત અને ચારિત્રરૂપ ધમની સમ્યક પ્રકારે આરાધના કરી રહ્યો હોય છે, તથા અસ યમનું સેવન થઈ જવાથી જે લજિત થઈ જાય છે, એવા મુનિને માટે એટલે કે જિનાજ્ઞાને પ્રમાણભૂત માનનાર મુનિને માટે, રાજાઓની સાથે સંપર્ક અનુચિત જ ગણાય છે, કારણ કે તેમને સંપર્ક પૂર્વોક્ત આચારાનું પાલન કરનાર મુનિની સમાધિને પણ ભગ કરવામાં કારણભૂત બને છે રાજા રીજે તે સાધુને નિમિત્તે આરભ સમારંભ કરે છે અને જે રૂડે તે વસ્ત્ર, પાત્રાદિ સ યમોપકરણોનું પણ અપહરણ કરે છે અને કયારેક પ્રાણોનું પણું અપહરણ કરતા અટકતા નથી આ પ્રકારે બને તરફથી રાજાને સપર્ક ભયજનક અને અનર્થ કારી જ છે, એવું સમજીને સાધુએ શાના અપકથી દૂર જ રહેવુ
જોઇએ ! ગાથા ૧૮