Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
५७८
भवति तत्राह 'सुम्नागारगयस्स' शून्यागारगतस्य = शून्यगृहादौ स्थितस्य ' ' भिक्खुणो भिक्षो: 'भैरव' भैरवाः = भयकर्तारो व्यंतरादयः, परीपहोपसहनकर्तुर्मुनेः क्षांति शांतिधैर्यादिगुणं दृष्ट्वा भैरवाअपि व्यन्तरादयः दुर्लभवोधिनो 'अन्भत्थं 'अभ्यस्ताः = परिचिता इतियावत् । 'उर्विति' उपयन्ति भवन्ति उपसर्गैरनेकशः उपहृतोऽपि जीवनेच्छांन कुर्यात् । जीवननिरपेक्षः सहनं कुर्यात् । तथा उपसर्गेण स्वकीयवन्दनसत्कारादिक वा नैवेच्छेत् । अनेन प्रकारेण वन्द नसत्काराभ्यां निरपेक्षः साधुः भयंकर पिशाचादिजनितोपद्रवं सहेत । एतादृशस्य साधोः ते उपद्रवकारिणः पिशाचादयः आत्मीयप्राया अभ्यस्ता भवन्ति । एतादृशोपद्रवान् सहतः साधोः शून्यगृहे वर्तमानस्य शीतोष्णादिकृत उपद्रवोऽपि सुखसाध्यो भवतीति भावः ||१६||
- शून्य गृह आदि में स्थित भिक्षुको भयोत्पादक व्यन्तर आदि परीपह और उपसर्ग सहन करने वाले मुनिको क्षमा, शान्ति, धैर्य आदि गुणोंको देखकर भयंकर एवं दुर्लभवोधि व्यन्तर आदि भी सुलभ हो जाते हैं । अतः अनेको वार उपसर्गों से उपद्रव ग्रस्त होनेपर सी जीवनकी इच्छा न करे । जीवनकी परवाह न करता हुआ सहन करे । तथा उपसर्ग सहकर अपनी वन्दन या अपनी सत्कार न चाहे । इस प्रकार आदर और सत्कार से निरपेक्ष होकर साधु भयंकर पिशाच आदिके द्वारा जनित उपद्रवको सहन करे । ऐसे साधु के लिए वे उपद्रवकारी पिशाच आदि आत्मीय के समान अभ्यस्त (परिचित) हो जाते हैं । अभिप्राय यह है कि इस प्रकार के उपद्रवों को सहन करनेवाले और शून्य गृह में निवास करनेवाले साधु के लिए सर्दी गर्मी आदिका उपद्रव भी सुखसाध्य हो जाता है ॥ १६ ॥
મારા સત્કાર કરશે, એવી ભાવના પણ રાખવી જોઈએ નહીં પરીષહા અને ઉપસર્ગો સહેન કરવાથી શા લાભ થાય છે?
શૂન્ય ઘરમા રહેલા સાધુના ક્ષમા, શાન્તિ, ધૈય આદિ ગુણા જોઇને ઉપસર્ગ કરનારા ભય કર ભયેત્પાદક અને દુલ ભખેાધિ બ્યન્તરાદિ દેવા પણુ સુલભ થઈ જાય છે, એટલે કે તેમના તે ગુણાથી પ્રભાવિત થાય છે તેથી અનેક વાર ઉપદ્રવ ગ્રસ્ત થવા છતા પણ સાધુએ જીવનની ઇચ્છા ન કરવી-તેણે જીવનની પરવા કર્યાં વિના તે ઉપસર્ગાને સહન કરવા જોઇએ તથા ઉપસર્ગ સહન કરવાથી વક્રનાદિ દ્વારા લેકેમા મારે સત્કાર થશે. એવી આકાંક્ષા પણ તેણે રાખવી જોઇએ નહીં, પરન્તુ આ પ્રકારની આકાક્ષા રાખ્યા વિનાજ તેણે તે ઉપસર્વાંને સહન કરવા જોઇએ. એવા સાધુને માટે તે તે ઉપદ્રવકારી પિશાચ આર્દિ પણુ આત્મીયના સમાન અભ્યસ્ત (પરિચિત) થઈ જાય છે. એટલે કે આ પ્રકારે ઉપદ્રવાને સહન કરનાર અને સૂના ઘરમા રહેનાર તે સાધુને માટે તે શીત, ઉષ્ણુતા, આદિ ઉપદ્રવે પણ સુખસાધ્ય થઈ જાય છે ! ગાથા ૧૬ ૫