Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समया योधिनी टीका प्र . अ. २ उ १ भगवदा दनाथकृतो निजपुत्रोपदेशः ५०७
टीका- 'व' इव यथा 'लेव' लेपवत् गोमयमृत्तिकादिलेपविशिष्टम्, 'कुलियं' कुडयम्-भित्तिः तां 'धृणिया' धूत्वा, विधूय जलादिना प्रक्षाल्य । यथा गोमयमृत्तिकादि संपादितलेपविशिष्टं कुडयादिकं धृत्वा लेपरहितं सत् , अतिशयेन कुडयं' कृशतरं भवति तथा 'अणसणाइहि अनशनादिभिः द्वादशप्रकारकतपोभिः, 'देह' देहं शरीरं स्वकीयं 'किसए' कृशयेत्-तपोनुष्ठानेनापचितमांसशोणितं कुर्यात् तथा शीतोष्णादि सहनं च कुर्यात् । मांसशोणितादीनामपचये कर्ममलस्याप्यपचयसंभवात् । तथा 'अविहिंसामेव' अविहिंसामेव, विविधा अनेकप्रकारिका हिंसा विहिंसा, न विहिंसा अविहिसा तादृशीमविहिसामेव पालयेत् । कुतः पट्काय
अहिसा का ही आचरण करे । सर्वज्ञ भगवान् ने यही परीपह विजय और अहिंसा रूप अनुकूल धर्म कहा है ॥१४॥
टीकार्थजैसे गोवर मिट्टि आदि के लेपसे युक्त भित्ति (दीवार) को लेप हटाकर के उत्पन्न कमजोर करदिया जाता है, उसी प्रकार अनशन आदि वारह प्रकार के तपश्चरण से शरीर को भी कृश कर देना चाहिए । अर्थात् शरीर के वढे हुए रुधिर मांस को तपस्या के द्वारा सुखा देना चाहिए और सर्दी गर्मी आदि के परीपहों को सहन करना चाहिए । मांस और रुधिर की कमी होनेपर कर्म मल की भी कमी होना संभव है। विविध प्रकार की हिंसा विहिंसा कहलाती हैं। विहिंसा का अभाव अविहिंसा है। उस अविहिंसा का
કરવું જોઈએ સર્વજ્ઞ ભગવાને પરીષહ વિજ્ય અને અહિ સાને જ મોક્ષને માટે અનુકૂળ ધર્મ કહ્યો છે ૪
-टाथજેવી રીતે છાણ, માટી આદિના લેપથી યુક્ત દીવાલ પરથી તે લેપને દુર કરવાથી દીવાલને કમજોર કરી નાખવામાં આવે છે, એ જ પ્રમાણે અનશન આદિ બાર પ્રકારના તપશ્ચરણ વડે શરીરને પણ કૃશ કરી નાખવું જોઈએ એટલે કે શરીરમાં વધી ગયેલા રક્ત અને માસને તપસ્યા દ્વારા સુકવી નાખવા જોઈએ, અને ઠંડી, ગરમી આદિ પરીષહેને શાન્ત ભાવે સહન કરવા જાઈ એ માસ અને રુધિર ઘટી જવાથી કર્મમળ પણ ઘટી જવાનો સંભવ રહે છે
વિવિધ પ્રકારની હિંસાને વિહિસા કહે છે વિહિ સાને અભાવ હોવો તેનું નામ અવિહિંસા છે. સાધુએ તે અવિહિ સાનુ (દયાનુ) પાલન કરવું જાઈએ છકાયના જીવોના