Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ५१३
टीका'अणगारं' अनगारम् अगारं गृहं तत् यस्य नास्ति, इति अनगारः तमनगारं मुनि 'एसणं' एषगां प्रति संयमपरिपालनाय 'उहियं' उत्थितं तत्परम् । तथा 'ठाणद्वियं स्थानस्थितम् , उत्तरोत्तरं संयमस्थाने विद्यमानम् । 'तवस्सिणं' तपस्विनम, विशिष्टतपसा निस्तप्तशरीरम् । 'समणं श्रमणं साधुम् 'डहरा' दहराः, बालकाः । 'बुड्ढा य' बृद्धाश्च स्वमातृपितृप्रभृतिबृद्धजनाः । 'पत्थये' प्रार्थयेरन् प्रवज्यां त्यक्तुं प्रार्थयेरन् । ते एवं वदन्ति वृद्धस्य यष्टिमिवान्धस्य चक्षुर्व निर्धनस्य धनवत् तृपितस्य जलवत् त्वमेकएव अस्माकं पालयिता, नास्ति त्वत्तोऽतिरिक्तः कश्चिद् यमासाद्य शेषजीवनं यापयिष्यामः । एवं प्रार्थयमानास्ते 'अविसुस्से'
अपि शुष्येयुः प्रार्थनां कुर्वन्तस्ते श्रान्ता अपि भवेयुः । किन्तु 'त' साधुम् ''णो लभेज' नो लभेरन् स्वाधीनं कर्तुं न ते पारयन्ति, यतः संसारदुःखाद्वि
-टीकार्थजिसके अगार अर्थात् धर नहीं है अर्थात् जिसने गृहत्याग कर दिया है वह अनगान कहलाता है। उसको तथा जो संयम के पालन के लिए एपणा में तत्पर है, जिसने विशिष्ट तपस्या के द्वारा शरीर को पूरी तरह तपा डाला है, ऐसे श्रमण को वालक (पुत्रादि) या वृद्ध अर्थात् माता पिता आदि वृद्ध जन प्रव्रज्या त्यागने के लिए प्रार्थना करें और कहे-बूढे की लकडी के समान, अवे के लिए आँख के समान, निर्धन के लिए धन के समान और प्यासे के लिए पानी के समान, एक तुम्ही हमारे पालनकर्ता हो, तुम्हारे सिवाय दूसरा कोई ऐसा नहीं है कि जिसका सहारा लेकर हम अपना शेप जीवन पुरा करे।' इस प्रकार प्रार्थना करते हुए वे थक भी क्यों न जाएँ, किन्तु
-टीशर्थજેને ઘર નથી, એટલે કે જેણે ઘર ત્યાગ કર્યો છે, તેને અણગાર કહે છે એવા ઘરને ત્યાગ કરનાર, સયમના પાલનને માટે એષણામા તત્પર, અને જેણે વિશિષ્ટ તપસ્યા વડે શરીરને પૂરે પૂરૂ તપાવી નાખ્યુ છે એવા શ્રમણને બાલક (પુત્રાદિ, અથવા વૃદ્ધ (માતા પિતા આદિ વૃદ્ધ જન) સ સારી કુટુંબીઓ પ્રત્રજ્યાને ત્યાગ કરી નાખવા માટે કદાચ આ પ્રકારથી પ્રાર્થના પણ કરે કે- "વૃદ્ધની લાકડી સમાન, આધળાની આખે સમાન, નિર્ધનના ધન સમાન, અને તરસ્યાને માટે પાણી સમાન, એક તુ જ અમારે પાલનક્ત છે તુજ અમારે નેધારાનો આધાર છે એવી બીજી કોઈપણ વસ્તુ નથી કે જેને આધાર લઈને અમે અમારૂ બાકીનું જીવન સુખેથી વ્યતીત કરી શકીએ. આ પ્રકારની પ્રાર્થના કરનારા તેને વિનતી કરી કરીને થાકી જવા છતા પણ સંયમના માર્ગેથી ચલાયમાન કરીને તેને પિતાને આધીન કરી શક્તા નથી જે સંસારના દુખોથી ઉદ્વિગ્ન
सू. ६५