Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२४ ।।: -.. !
सूत्रकतामसूत्र अन्येषु मातृपितृकलत्रादिषु मूर्छिताः गृद्धिभावं गताः, 'मोहं जंति' मोहं यान्तिअसंयमानुष्ठाने मोहं प्राप्नुवन्ति । तथा 'विसमेहिं विसमं गाहिया' विपमैः मोहग्रस्तमातापितृकलत्रादिभिः चिपमं । असंयमसंसारभावं ग्राहिताः । स्वीकारिताः पुणोपावेहिं पगम्भिया' पुनः पापेषु प्राणातिपाताद्यष्टादश पापेषु प्रगल्भिताः आसक्ता भवंति, पुनरपि पापकर्माचरणे धृष्टतां प्राप्ता भवंति पापकर्मकुर्वाणा अपि न लज्जन्ते ,कश्चिदल्पबुद्धिरसंयतः पुरुषः मातृपित प्रभृतिस्वजनोपदेशमवाप्य तेष्वेव संसारसहायकपरिवारेषु मूच्छितो भवति, स असंयमी असंयतपुरुषैरसंयम ग्राहितोः पुनरपि पापकर्मण्येव संसक्तो भवति । रागद्वेषादीनां प्रबलसंस्कारवलात् पुनः संसारे एव पततीति भावः ॥ २० ॥
' टीकार्थतरः सर्वविरति संयम से रहित, साधुता में अपरिपक्क बुद्धिवाले कायर पुरुष - माता पिता पत्नी आदि में मूर्छित होकर मोहका. प्राप्त हो जाते है। विषम अर्थात् माता पिता कलत्र आदि के द्वारा उन्हे पुनः असंयम ग्रहण करवा दिया जाता है। ऐसे पुरुप फिर से प्राणातिपात आदि अठारह प्रकार के पाप करने में धृष्ट बन जाते हैं - अर्थात् पापकर्म करते हुए लज्जित नहीं होते हैं। तात्पर्य यह है कि कोई अल्प वुद्धि असंयमी पुरुष माता पिता आदि स्वजनो का उपदेश पाकर. उन्ही में-संसार के सहायक परिवार में मूच्छित हो जाता है । उस असंयमी पुरुप पुनः असंयम ग्रहण करवा देते हैं और वह पुनः पापकर्म में आसक्त हो जाता है। अर्थात् वह रागद्वप के प्रवल संस्कार के बल से पुनः संसार में ही पड जाता है अर्थात् संयम से भ्रष्ट हो जाता है ॥२०॥
-टीआथ- ' સર્વવિરતિ રૂપ સયમથી રહિત, અપરિપકવ બુદ્ધિવાળ, સંયમનું માહાસ્ય નહી સમજનારે તે કાયર પુરૂષ માતા, પિતા, પત્ની આદિમા મૂછિત થઈને મેહને વશ થઈને સંયમને પરિત્યાગ કરે છે ”વિષમ“ એટલે કે માતા, પિતા, પત્ની આદિ દ્વારા તેને ફરી અસ યમને માર્ગે લાવી દેવામાં અવાય છે, એવો પુરૂષ ફરી પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારના પાપકર્મોમાં ધૃષ્ટ બની જાય છે, એટલે કે એવા પાપ સેવતા લજ્જા અનુભવો નથી. તાત્પર્ય એ છે કે કેઈ અલ્પબુદ્ધિ, અસંયમી પુરૂષ માતા, પિતા આદિ સ્વજનને પૂર્વોક્ત ઉપદેશ સાંભળીને તેમનામાં જ (સંસારના સહાયક પરિવારમા) આસક્ત થઈ જાય છે તે સાધુને તેઓ ફરી અસયમ ગ્રહણ કરાવે છે.એટલે કે ફરી ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરાવે છે. અને આ પ્રકારે ગૃહસ્થાવાસમાં પાછા ફરેલો તે પુરૂષ ફરી પાપકર્મોમા આસક્ત થઈ જાય છે એટલે કે રાગદ્વેષના પ્રબળ સંસ્કારના પ્રભાવથી ફરી સ સારના મેહમાં ફસાઈ 'જઈને પાપકર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે. એટલે કે તે સંયમના માર્ગેથી ચુત થઈને સસારની માયામાં ફરા ફસાઈ જાય છે. ૨૦