Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश' ४८७ भावयित्वा परिग्रहादिकं परित्यज्य प्रवच्यामादायापि मोक्षाय यतमानो भवति । किन्तु सम्यक् संयमानुष्ठानाऽभावात् संसारं नैवाऽतिक्रामति । केवलं मोक्षस्य तत्कारणं संयमादिकमेव भापते । परन्तु सम्यग्ज्ञानाभावात् तदुपाये न प्रवर्तते। हे शिष्य यदि त्वमपि तेषामेवाऽनुसरणं ' करिष्यसि, तदा इहलोकं परलोकं वा कथं ज्ञास्यसि । परतीथिका उभयभ्रष्टाः अन्तराले एव स्वकृतकर्मभिःपीडयन्ते, चतुर्गतिकसंसारे परिभ्रमन्ति । प्राणातिपातविरमणादिमहानताभावादिति भावः।।८
अथ दृश्यते परतीथिकोऽपि कश्चित्परिग्रहरहितः, तथा तपो विशेपैर्युक्तश्च, तत्कथं तस्य मोक्षप्राप्ति न भवति । नहि तपोविशेपाऋते मोक्षो भवतीति सिद्धान्तः । तपो मोक्षस्य कारणमिति जिनैरपि कथनात् । तथा च तपसी विधमानतया तेषां कथं न मुक्तिः, सत्यपि तपसि यदि न मोक्षस्तदा भवच्छासनमनुसरतामपि मोक्षो न स्यादिति गतेयं मोक्षवार्ता इत्याशंक्याह: आशय यह हैं- हे शिष्य ! यह देखो कि कोई परतीर्थी संसारकी अनित्यता को जानकर, परिग्रह आदिका त्याग करके और दीक्षा ग्रहण करके मोक्षके लिए 'प्रयत्नशील होता है। किन्तु संयमका सम्यक् अनुष्ठान न करनेसे वह संसार में ही भ्रमण करता हैं उससे पार नहीं होता। वह मोक्षकी और मोक्षके कारणभूत संयम की बाते करता है, मगर सम्यग् ज्ञानका अभाव होने से उसके उपायमें प्रवृत्ति नहीं करता । हे शिष्य ! यदि तू भी उसीका अनुसरण करेगा तो इह लोग एवं परलोक को किस प्रकार जान सकेगा ? परतीर्थिक तो दोनों तरफसे भ्रष्ट हैं और वीच ही में अपने किये कर्मोंसे पीडा पाते हैं चतुर्गतिक संसार में परिभ्रमण करते हैं, क्योंकि वे अहिंसा आदि महावतोंका पालन नहीं करते हैं ॥ ८॥
આ કથન દ્વારા સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે કોઈ કોઈ પરતીર્થિક સંસારની અનિત્યતાને સમજી જઈને પરિગ્રહ આદિને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરીને મોક્ષપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બને છે પરન્તુ સ યમનુ સમ્યફ અનુષ્ઠાન નહી કરવાને કારણે, સંસારમાં જ પરીભ્રમણ કર્યા કરે છે તે સ સાર સાગરને તરી શક્તો નથી તે મોક્ષની અને મેક્ષના કારણભૂત સયમની વાત કરે છે, પરંતુ સમસ્યગૂ જ્ઞાનનો અભાવ હોવાને કારણે તેની સમ્યક્ રૂપે આરાધના કરતા નથી તે શિષ્ય ! જે તુ પણ તેમનું અનુસરણ કરીશ તો આ લેક અને પરલેકને કેવી રીતે જાણી શકીશ? પરતીર્થિક તે બન્ને તરફથી ભ્રષ્ટ છે અને વચ્ચે જ ( સ સારમાં જ) પિતાના કૃતકર્મો દ્વારા પીડા ભોગવી રહ્યા છેતેઓ ચાર ગતિવાળા સ સારા પરિભ્રમણ કરે છે, કારણ કે તેઓ અહિંસા આદિ મહાવ્રતન पासम ४२ता नथी गाथा ८॥ -