Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ४७३ महमेकाकी स्थास्यामी'- तिचिन्तयन् , तेषां स्नेहपाशवद्धो धर्माचरणमकुर्वाणः तैः सहैव संसारे परिभ्रमन् वारंवारमृत्युमवाप्य पुनःपुनर्भवारण्ये भ्रमतीति भावः ।
इत्थंभूतस्नेहवद्धमानसस्य विचारविकलस्य स्वजनपोषणाय यथा कथंचियापार 'कुर्वतः पुरुपस्य 'पेच्चाओ' प्रेत्य मरणानन्तरमपि' 'सुगई सुगतिः स्वर्गापवर्गप्राप्तिरूपा ‘नो सुलहा' सुलभा न भवति । अपि तु तस्य नरकनिगोदादिपात एव भवति, अनेकविधारम्भसमारम्भादिसावधकर्माऽनुष्ठानात् । अत, एव-सुबए' सुव्रतः देशविरत्यादिव्रतयुक्तः . पुरुपः 'एयाई एतानि 'भयाई' भयानि नरकनिगोदादिगतिप्राप्तिरूपभसकारणानि 'पेहिया' प्रेक्ष्य ज्ञपरिज्ञया परिज्ञाय 'आरंभा' आरंभात् सावद्यकर्माऽनुष्ठानात् 'विरमेज' विरमेत् प्रत्याख्यानपरिज्ञया परित्यजेदिति भावः ॥३॥ ८, छोडकर में - अकेला कैसे रहूंगा ? इस प्रकार सोचकर उनके प्रेमपाश में बंधकर धर्मका आचरण न करता हुआ, उन्हीं के साथ साथ संसार परिभ्रमण करता हैं और पुनः पुनः मृत्युको प्राप्त होता है।
इस प्रकार रागके बन्धन में जिसका मन बंधा हुआ है, जो विवेकसे रहित है, तथा 'आत्मीय जनोंके पोपणके लिए चाहे जैसे कार्य करता है, उस जीव को मृत्युके पश्चात् स्वर्ग या मोक्ष रूप सद्गति सुलभ, नहीं होती। उसकाः नरक या निगोद में ही पतन होता है, क्योंकि वह अनेक प्रकारके आरंभ समारंभ आदि सावधकर्मोंका अनुष्ठान करता है। अतएव जो सुव्रत है "अर्थात् देशविरति आदि चारित्रसे युक्त है, वह पुरुप नरक निगोद आदि दुर्गतियों की प्राप्ति के भयके कारणोंको ज्ञपरिज्ञासे जानकर सावद्यकर्मके अनुष्ठान को प्रत्याख्यान परिज्ञा से त्याग दे ॥३॥ વિચારધારાને કારણે તે તેમના પ્રેમપાશમાં જ જકડાયેલો રહીને ધાર્મિક પ્રવૃત્તિ કરતે નથી પરિણામે તેમની સાથે તેને પણ સ સારમાં પરિભ્રમણ કરવું પડે છે, એટલે કે વાર વાર જન્મ મરણના દુખનુ વેદન કરવું પડે છે છે આ પ્રકારે જેનું મન રાગના બન્ધનમા જકડાયેલું છે, જે વિવેકથી રહિત છે અને આત્મીય જનોના પિષણ મટે ગમે તેવા કાર્યો કર્યા કરે છે, તે જીવને આ મનુષ્ય ભવન આયુષ્ય પૂરૂ થયા બાદ સ્વર્ગ અથવા મોક્ષની પ્રાપ્તિ થતી નથી મનુષ્ય ભવમા તે માણસ અનેક આરભ સમાર ભ આદિ સાવદ્ય કૃત્ય કરવાને કારણે નરક અથવા નિગોદમા જે ઉત્પન્ન થાય છે તેથી જેઓ સુવ્રતસ પન્ન છે, એટલે કે જેઓ દેશવિરતિ આદિ ચારિત્રથી યુક્ત છે તેમણે નરક નિગદ આદિ દુર્ગતિઓની પ્રાપ્તિના કારણોને પરિજ્ઞા વડે જાણીને સાવધ કર્મોનાં અનુષ્ઠાનને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરે જોઈએ છે ? स. १०