Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६४
सूत्रतासो टीकाकिंच जगत उत्पत्तिविषये नैयायिकाद्यतिरिक्तोऽपरः कश्चिद्वादि एवं प्रतिपादयति-"सयंभुणा" इत्यादि । स्ययं भवति, स्वव्यतिरिक्ताऽनपेक्षयैवाऽ भिव्यक्तो भवति यः स स्वयम्भूः= विष्णुः, अन्योवा ब्रह्मा कमलयोनिः, सच एक एव सर्व प्रथमतोऽभूत् । स च स्वातिरिक्तं कमप्यपश्यन् साधनाभावादानन्दं न लब्धवान् ।
- तथा च श्रुतिः- "तस्मादेकाकी न रमते” इति । ततः स आनन्द कारणं स्वातिरिक्तमभिलपितवान् । तस्यैवं चिन्तयतो द्वितीया शक्तिरभृत्, ततो लोकोनां स्थावरजंगमानां सृष्टि र्जाता। एवं प्रकारेण मम महर्षिणा पूर्वाचार्येण कथितम् ।
टीकार्थ-- । जगत् उत्पत्ति के विषय में नैयायिक आदि दर्शनों के अतिरिक्त दुसरा कोई वादी कहता है- 'जो स्वयं होता है या अपने से भिन्न अन्य की अपेक्षा न रखता हुआ प्रकट हो जाता है, वह 'स्वयम्भू' कहलाता है । ऐसा स्वयम्भू विष्णु है या कमलयोनि ब्रह्मा है । सृष्टि से पहले वह अकेला ही था । किसी दूसरे को न देखकर, आनन्द के साधन का अभाव होने से उसे आनन्द नहीं मिला । अति में भी कहा है-उस अकेले का मन नहीं लगा । तब उसने ऐसे किसी दूसरे की कामना की जिससे आनन्द लाभ हो सके । उसके विचार करने पर 'शक्ति । दूसरी उत्पन्न हो गई । तत्पश्चात् स्थावरों और जंगमों की सृष्टि पैदा हुई-ऐसा हमारे पूर्वाचार्य महर्षि ने कहा है
- टीथ .
- નૈયાયિક આદિ મતવાદીઓ સિવાયના કેટલાક અન્ય મતવાદીઓ જગતની ઉત્પત્તિના વિષયમાં આ પ્રકારની માન્યતા ધરાવે છે.
” જે સ્વયં પ્રકટ થાય છે પોતાનાથી ભિન્ન એવા કેઈ પણ અન્ય પદાર્થની અપેક્ષા રાખ્યા વિના જે પ્રકટ થઈ જાય છે, તેને સ્વય ભૂ કહે છે વિષ્ણુને અથવા કમલયાનિ બ્રહ્માને એવા સ્વયંભૂ કહે છે સૃષ્ટિનું સર્જન થયા પહેલા એકલા સ્વય ભૂને જ સદ્ભાવ હતે કોઈ અન્ય વસ્તુને નહી દેખવાથી, આનદના સાધનના અભાવને લીધે સ્વયંભૂને આનદ પ્રાપ્ત થતે નહી કૃતિમાં પણ કહ્યું છે કે તેમને એકલા ગોડ્યું નહી” તેથી તેમણે એવી કોઈ અન્ય વસ્તુની કામના કરી કે જેના દ્વારા આનંદ મળી શકે આ પ્રકારને 'વિચાર કર્યો ત્યારે જે બીજી વસ્તુ ઉત્પન્ન થઈ તેનુ નામ ”શક્તિ” હતુ ત્યાર બાદ સ્થાવર અને જગમેની સૃષ્ટિનું સર્જન થયું, આ પ્રકારનો અમારા પૂર્વાચાર્ય મહર્ષિએનો મત છે