Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३६
अन्वयार्यः - (जे केइ) ये केचित् । (तसा) प्रसाः (अदु) अथवा । (थावरा) स्थावराः (प्राणा) प्राणा: प्राणिनः (चिट्ठति) तिष्ठन्ति (से) नेपाम् (अंज) अवश्यम् । (परियाए) पर्यायः (अत्थि) अस्ति भवति । (जेण) येन कारणेन (ते) ने प्राणिनः। (तसथावरा) त्रसस्थावराः तसा अपि स्थावरा भवन्ति, स्यावरान त्रसभावमापद्यन्ते । यः कदाचित् त्रसो जीवः स एव पर्याय भेदात् स्यावरतां लभते, स्थावरश्च पर्यायभेदमाश्रित्य सतां लभते। अतएव नायं नियमो. मनुष्य एव भवेत् , नान्यः कदाचिदपि स्यात् इति ।
टीका 'जे केई' इत्यादि-'जे केइ ये केचित् 'तमा प्रसाः त्रम्यंति-भयं प्रामुवन्ति ये ते त्रसाः अथवा-त्रसन्ति छायात आतपे आतपतय छायायां गच्छन्ति
-अन्वयार्थजो कोई त्रस प्राणी हैं या स्थावर प्राणी है, उनका अवश्य ही पर्याय परिणमन होता है। त्रस प्राणी स्थावर पर्याय को और स्थावर प्राणी स पर्याय को प्राप्त करते हैं। अर्थात् जो जीव जिस भव में त्रस होता है वहीं पर्याय बदलने पर दूसरे भव में स्थावर हो जाता है और स्थावर जीव पर्याय पलटने पर सपना प्राप्त कर लेता है। अतएव मनुप्य सदा मनुप्य ही रहता है, अन्य किसी पर्याय को धारण नहीं करता, ऐसा कोई नियम नहीं है 1८1
टीकार्थ'जो जीवत्रस्त होते हैं, या भय को प्राप्त होते हैं वे त्रस कहलाते हैं, अथवा जो छाया से धूप में और धूपसे छाया में जाते हैं वे त्रस है,.
. सूत्रार्थવસ અને સ્થાવર જેનું પર્યાય પરિણમન અવશ્ય થતું જ રહે છે. ત્રસ જીવ સ્થાવર પર્યાયને પ્રાપ્ત કરે છે અને સ્થાવર જીવ ત્રસ પર્યાયને પ્રાપ્ત કરે છે એટલે કે જે જીવ આ ભવમાં ત્રસ હોય છે, તે પર્યાય બદલાય જવાથી બીજા ભવમા સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે અને આ ભવમાં સ્થાવર જીવ રૂપે ઉત્પન્ન થયેલે જીવ, બીજ ભવમાં પર્યાય બદલાય જવાથી ત્રસ જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. તેથી મનુષ્ય સદા મનુષ્ય રૂપે જ રહે છે, અન્ય કઈ પણ પર્યાયને ધારણ કરતો નથી”, એ કેઈ નિયમ નથી.
જે જીવે ત્રસ્ત હોય છે એટલે કે ભયભીત અવસ્થામાં જ રહેતા હોય છે, એવાં જીને ત્રસ કહે છે. અથવા જે જીવે તડકામાથી છાંયડામાં અને છાયડામાંથી તડકામા