Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतास्त्रे तत्र-आधाकर्म-आधया-साधु प्रणिधानेन यत्कर्म तद् आधाकर्म, साधुप्रणिधानमाश्रित्य यत् क्रियते, तद् आधाकर्मोच्यते १। औदेशिकम्साधुमुद्दिश्य यत्कृतं तत् २। पूतिकृतम् आधाकर्माद्याहारस्य सिक्थेन मिश्रितं पूतिकर्मोंच्यते एतादृशमाहारो यदि सहस्त्रगृहान्तरितोऽपि दीयते तदा एतद्दोपदुष्टोच्यते ३। मिश्रजातम्-साधुगृहस्थं चेति द्वयं मिश्रतयोदिश्य यत्कृतं तत् ४। स्थापना-यत् साधुनिमित्तं स्थापितं तत् ५। प्राभृतिका-साधुनिमित्तं प्राघूर्णकान् पूर्व पश्चात् कृत्वा यत् क्रियते तत् । प्राभृतमेव (१४) आच्छेद्य (१५) अनिसृष्ट और (१६) (१६) अध्यवपूरक । इनका अर्थ इस प्रकार है(१) आधाकर्म--साधु के निमित्त से छ काय का आरंभ करके पकाया
आहार आधाकर्मी हैं। (२) औदेशिक-किसी एक साधु के उद्देश्य से जो बनाया गया हो। (३) पूतिकर्म-जिस आहार आदि में आधाकर्म का थोडा सा भाग एक
सीथ भी मिला हो उस आहारको यदि हजार घरका अंतर देकर भी
साधुको देनेमें आवेतो भी पूतिकर्म दोपयुक्त कहा जाता हैं। (४) मिश्रजात~जो आहार साधु और गृहस्थ दोनों के लिए बनाया गया हो। (५) स्थापना--जो अमुक साधु को दूंगा ऐसा विचार कर रख छोडा हो (६) प्राभृतिका-साधु के निमित्त से मेहमानों को आगे पीछे करके (१२) मिन्न,(१३) भादापत, (४) मा ठेच, (१५) मनिष्ट, भने (१६) मध्यपू२५, આ પદને અર્થ નીચે પ્રમાણે છે.
(१) माघाभ-२ मा साधुने निभित्ते, ७४ायना वान माल (पमईन) કરીને બનાવવામાં આવ્યા હોય, એવા આહારને આધાકમિ કહે છે
(૨) ઔદેશિક- કેઈએક સાધુને નિમિત્તે જ બનાવેલા આહારને ઔદેશિક કહેવાય છે.
(૩) પૂતિકર્મ- જે શુદ્ધ આહારમાં આધાકર્મ આદિ દોષયુક્ત આહારને એક કણ પણ રહેલું હોય છે, તે આહારને જે એક હજાર ઘરનુ અતર આપીને સાધુને વહેરાવવામા આવે તે પણ તે આહાર આદિ પૂતિકર્મ દોષયુક્ત આહાર કહે છે
(૪) મિશ્રજાત- જે આહાર સાધુ અને ગૃહસ્થ, બન્નેને નિમિત્તે બનાવ્યું હોય, તેને મિશ્રિજાત આહાર કહે છે.
(૫) સ્થાપના– અમુક સાધુને વહેરાવવા માટે જે આહારને અલગ મૂકી રાખ્યો હૈય, તેને સ્થાપના દોષયુક્ત આહાર કહે છે
(૬) પ્રાભૂતિકા- સાધુને માટે મહેમાનોને આઘા પાછા કરીને કરવામા આવે તે