Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૩૨૪૬
सूत्रकृताङ्गसूत्रे
अथ तृतीयोदेकः प्रारभ्यते- '
उक्त द्वितीयोदेशः अथ तृतीयोढेग आरभ्यते, अस्य पूर्वेण सहायमभिसम्बन्धः - पूर्वम् उद्देगये स्वसमयपर समग्ररूपणा कृता, सैवात्राभिधीयते । अथवा पूर्व कुदृष्टीनां दोषाः ग्रगिताः, अत्रापि तेषामाचारदोषा एव ग्रदइन्तेइति सम्बन्धेन संप्राप्तस्यास्योदेशकस्येदमादिसूत्रमाह - 'जंकिंचि उ' इत्यादि
मूलम्—
१ २ २
2
६
७
जं किंचि उ पूइकडं, सड्ढी मार्ग तु मीहिय
८
१० ११ ૧૨
सहस्तरियं भुंजे, दुपक्वं चैव सेवइ ॥१॥
छाया
यत्किञ्चित्तु पूतिकृतं, श्रद्धावताऽऽगन्तुकेभ्य ईहितम् । सहस्रान्तरितं भुञ्जीत, द्विपक्षं चैव सेवते ॥१॥
तीसरे उदेशका प्रारंभ
द्वितीय उद्देश कहा जा चुका | अब तीसरा आरंभ किया जाता है । तीसरे उदेश का पहले के साथ यह संवन्ध है सो निरूपण करते हैं- पहले दो उदेशको में स्वसमयपरसमय की प्ररूपणा की गई है । वही यहां भी कही जाएगी । अथवा पहले मिथ्यादृष्टियों के दोष प्रदर्शित किये गये हैं । यहाँ भी उनके आचार संवन्धी दोप ही दिखलाए जाएँगे यही दूसरे और तीसरे उद्देश का संबंध है इस संबंध से प्राप्त इस तीसरे उदेश का यह पहला सूत्र है - " जं किंचि उ " इत्यादि ।
ત્રીજા ઉદ્દેશાના પ્રાર ભ–
ખીજે ઉદ્દેશક પૂરા થયા હવે ત્રીજા ઉદ્દેશકને આરભ થાય છે ખીજા ઉદ્દેશક સાથે તેના સંબંધ આ પ્રકારના છે પહેલા ઉદેશકમા સ્વઞમય (જૈન સિદ્ધાત) અને રસમય ( જૈન સિવાયના સિદ્ધાતે) ની પ્રરૂપણા કરવામા આવી છે આ ઉદ્દેશકમા પણ એજ વિષયનું નિરૂપણ ચાલુ છે. ખીજા ઉદ્દેશકમા મિથ્યાદૃષ્ટિએના દોષે પ્રકટ કરવામા આવ્યા આ ઉદ્દેશકમા પણ તેમના આચારના દોષો ખતાવવામા આવશે ખીજા ઉદ્દેશક સાથે ત્રીજા ઉદ્દેશકના આ પ્રકારને સખ ધ સમજવે આ ત્રીજા ઉદ્દેશકનું પહેલુ સૂત્ર આ પ્રમાણે છે
"
न किंचि उ' इत्यादि