Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०४
सूत्रकृताङ्गसूत्र चिन् सांख्यादीनां मते (आहिया) आख्यातानि कथितानि (पुणो) पुनस्ते (आहु) आहुः कथयन्ति यत् (आयटो) आत्मा पष्ठः पष्टआत्मा अस्तीति । यतः (आया लोगे य) आत्मा तथा लोकः पृथिव्यादिरूपः (सासए) शाश्वतः नित्यो वर्त्तते इत्यात्मपष्टवादिमतम् ॥१५॥ .
टीकामहन्भूया, महाभूतानि-पृथिव्यपूतेजो वाय्याकाशाख्यानि महाभूतानि 'पंच' पञ्चसंख्याविशिष्टानि सन्ति विद्यन्ते । महच्च तद्भुतं चेति महाभूतम् । महान्ति च तानि भूतानि महाभूतानि, तानि नाममिः प्रदर्शितानि । भूतत्वं वहिरिन्द्रियग्राह्य विशेषगुणवत्त्वम् । "इहमेगेसमिाहिया" इह अस्मिन् लोके एकेपां केषांचिन्मते आख्यातानि कथितानि "पुण आहु" पुनस्तेन आहुः कथयन्ति “आयछटो" आत्माषष्ठः-पंचमहाभूतानि तथा पष्टश्चात्मा । ननु यथा भूतचैतन्यवादिमते आत्मभूतान्यनित्यानि तथा एतन्मतेऽपि आत्मा
__ अन्वयार्थपृथ्वी, जल तेज वायु और आकाश रूप पांच महाभूत हैं वे सांख्य आदि किन्हीं के मत में कहेगए हैं । फिर वे कहते हैं कि छठा आत्मा है । आत्मा और लोक शाश्वत अर्थात् नित्य है । यह छठा आत्मा मानने वालों का मत है ॥१५॥
___-टीकार्थपृथ्वी जल तेज वायु और आकाश नामक पाँच महाभूत हैं । महान् भूत को महाभूत कहते हैं । बाह्य इन्द्रिय के द्वारा ग्राह्य होने का विशेषण गुण जिसमें हो वह भूत कहलाता है । इस लोक में किन्हीं के मत में यह भूत कहे गये है । वे यह भी कहते हैं कि पांच महाभूतों के अतिरिक्त
- अन्वयार्थ - પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ રૂપ પાચ મહાભૂત છે સાખ્ય આદિ કેટલાક મતવાદિઓ આ પ્રકારની માન્યતા ધરાવે છે. વળી તેઓમાં કઈ કઈલેકે એવું પણ કહે છે છઠ્ઠો આત્મા છે. આત્મા અને લેક શાશ્વત (નિત્ય) છે આત્મા નામના છઠ્ઠા મહાભૂતને માનનારાની આ પ્રકારની માન્યતા છે કે ૧૫ છે
- टी - - પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ નામના પાંચ મહાભૂત છે મહાન ભૂતને મહાભૂત કહે છે બાહ્ય ઈન્દ્રિય દ્રરિા ગ્રાહ્ય થવાને વિશિષ્ટ ગુણ જેમા હોય છે તેને ભૂત કહેવામાં આવે છે કે કઈ લેકેની માન્યતા અનુસાર ઓ લેકમા પાચ મહાભૂતનું અસ્તિત્વ કહ્યું છે તેઓ એમ પણ કહે છે કે પાંચ મહાભૂત સિવાય આત્મા નામના છઠ્ઠા તત્વનું પણ અસ્તિત્વ છે જેવી રીતે ભૂતનવાદીના મત અનુસાર આત્મા