Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૦૮
सूत्रकृताङ्गको तुको विनाशो भवति तदुक्तम्-"जातिरेवाहि भावानां, विनाशे हेतुरिष्यते। यो जातश्च न नश्येत् ' नश्येत् पश्चात्सकेन सः ॥१॥ वैशेषिकमते तु दण्डादिकारणसन्निधानेन विनाशो भवति सहेतुकः एतादृशोभयप्रकारेण विनाशेन रहित इति । अथवा ." दुहओ ” द्विप्रकारकादात्मनः स्वभावात् चेतना चेतनरूपात् कथमपि-नश्यति, पृथिवी जलतेजोवायुगगनात्मकानि भूतानि स्त्र स्वरूपाणामपरित्यागतया नित्यान्येव भवन्ति न कारण उत्पत्ति है, अतएव उत्पत्ति के अनन्तर ही पदार्थ का नाश हो जाना चाहिए । यदि उसी समय नाश न माना जाय तो वाद में विनाश का कोई कारण ही नहीं रहता । ऐसी अवस्था में पदार्थ का कभी नाश ही नहीं होना चाहिए ।
वैशेषिक दर्शन में घट आदि का विनाश डंडा आदि कारणों के संयोग से होता है । अतएव सहेतुक विनाश कहलाता है । __आत्मा आदि सभी पदार्थ इन दोनों प्रकार के विनाशों से रहित हैं । अथवा सभी पदार्थ अपने अपने स्वभाव से किसी भी प्रकार से नष्ट-च्युत नहीं होते हैं । पृथिवी, अप् , अग्नि, वायु और आकाश नामक भूत अपने अपने स्वभाव का परित्याग न करने के कारण नित्य ही हैं। यह जगत् कभी पृथ्वी आदि भूतों से रहित नहीं था, न होता है और न होगा । इस कारण वे नित्य हैं। ઉત્પત્તિ છે, તેથી ઉત્પત્તિ થતા જ પદાર્થનો નાશ થ જોઈએ. જે તે સમયે વિનાશ ન માનવામાં આવે, તે પાછળથી નાશ થવા માટેનું કોઈ કારણ જ રહેતું નથી. એવી અવસ્થામાં તો પદાર્થને કદી પણ નાશ જ થવો જોઈએ નહી ”
વિશેષિક દર્શનમાં એવી માન્યતા પ્રકટ કરવામાં આવી છે કે ઘડા આદિને વિનાશ ડડા આદિ કારણોના સાગથી થાય છે તેથી તે પ્રકારના વિનાશને સહેતુક વિનાશ કહેવાય છે
આત્મા આદિ સઘળા પદાર્થો આ બન્ને પ્રકારના વિનાશથી રહિત છે. અથવા સઘળા પદાર્થો પિત પિતાના સ્વભાવમાથી કઈ પણ પ્રકારે નષ્ટ અથવા ચુત થતાં નથી. એટલે કે પિત પિતાના સ્વભાવને પરત્યાગ કરતા નથી. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાચ ભૂત પિત પોતાના સ્વભાવને પરિત્યાગ નહીં કરતા હોવાને કારણે નિત્ય જ આ જગત પૃથ્વી આદિ ભૂતોથી કદી રહિત ન હતુ, વર્તમાન કાળે પણ તેમનાથી રહિત નથી અને ભવિષ્યમાં પણ તેમનાથી રહિત નહી હોય તેથી જ તેમને નિત્ય કહેવામાં આવે છે.