Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयाथ घोधिनी टीका प्रश्रु अ.१ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् २३५ • अयं भावः-पूर्वोक्ताः सर्वेऽप्येवं कथयन्ति-मदीयं दर्शनं ये प्राप्स्यन्ति ते गृहस्थाः वानप्रस्थाः वा संन्यासिनो वा भवन्तु तेषां सर्वदुःखप्रहाणमवश्यम्भावि भवति, अवश्यमेव दुःखोच्छेदः निरतिशयमुखप्राप्तिश्च भवतीति । तथाहि-पंचभूत तज्जीवतच्छरीरात्मवादिनामयमाशयः- ये मदीयदर्शनशास्त्रमधिगतवन्तः ते गृहस्था एव सर्वदुःखेभ्यः सर्वेभ्यः केशलुंचनशिरोमुण्डनदण्डादिग्रहणनाग्न्यतपवरणकायक्लेशादिदुःखेभ्यः सद्य एव विमुच्यन्ते, तदुक्तम् - "तपांसि यातना श्चित्राः, संयमो भोगवंचनम् अग्निहोत्रादिकं कर्म वालक्रीडेव दृश्यते ॥१॥” इति । इनमें से जो कोई भी इस दर्शन को प्राप्त (स्वीकार) करते हैं, वे समस्त सांसारिक दुःखों से विमुक्त हो जाते हैं। ' तात्पर्य यह हैं पूर्वोक्त सभी वादी कहते हैं जो हमारे दर्शन को अंगी- कार करेंगे वह चाहे गृहस्थ हो, वानप्रस्थ हो या सन्यासी हों, उनका सव 'दुःख अवश्य नष्ट हो जाएगा और उनको सुख की प्राप्ति होगी ।
यहां पंचभूतवादी और तज्जीवतच्छरीरवादी का मत यह है कि जो हमारे दर्शनशास्त्र को स्वीकार कर लेगें, वे गृहस्थ रहते हुए ही समस्त दुःखो से अर्थात् केशलांच, मस्तक मुंडन, डंडधारण, नग्नता तपश्चरण तथा कायक्लेश आदि दुःखों से शीघ्र ही छुटकारा पा लेगे। कहा भी है "तपांसि यातनाश्चित्राः" इत्यादि ।
तपस्या विविध प्रकार की यातना मात्र है, संयम भोगों से वंचित है और अग्निहोत्र आदि कर्ममलों के खेल जैसे दिखाई देते हैं" ॥१॥ ગૃહસ્થ, આરણ્ય આદિમાંથી જે કઈ અમારા દર્શનને સ્વીકાર કરે છે, તેઓ સમસ્ત સાંસારિક દુખેમાથી મુક્ત થઈ જાય છે
આ કથનનું તાત્પર્ય એ છે કે પૂર્વોક્ત સમસ્ત મતવાદીઓ કહે છે કે “જે કઈ અમારા દર્શનને સ્વીકાર કરશે, તેઓ ગૃહસ્થ અથવા વાનપ્રસ્થ અથવા સંન્યાસી, ગમે તે અવસ્થામાં રહેવા છતા સમસ્ત દુખમાથી મુક્ત થઈને સુખની પ્રાપ્તિ કરે છે.
પાચ મહાભૂ તવાદી અને તજજીવતછરીરવાદીને મત એ છે કે અમારા દર્શનશાસ્ત્રને સ્વીકાર કરનાર માણસે, ગૃહસ્થાશ્રમમાં રહીને જ સમસ્ત દુઃખમાંથી મુકત થઈ જશે. એટલે કે કેશલુચન, મસ્તક મુંડન, ડંડધારણુ, નગ્નતા, તપશ્ચરણ તથા કાયકલેશ माहिमामाथी ही भुस्त . ५४ छ "तपांसि यातनाश्चित्रा" त्यादि
તપસ્યા વિવિધ પ્રકારની યાતના રૂપ જ છે. સંયમ ભેગોથી વિહીન હોય છે. અને અગ્નિહોત્ર આદિ કર્મો તે બાળકનાં ખેલ જેવાં દેખાય છે.” ૧