Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थघोधिनी टीका प्र श्रु अ. १ उ २ नियतिवादिमतनिरूपणम् २७३ इति कथंचिन्नियतिकृतं कथंचित् पुरुषकारादिकृतमिति स्याद्वादिनां माग इति । .. यत्तूक्तं समानेऽपि पुरुपकारे फलवैचित्र्यमिति न तदूपणम् । यतस्तादृश स्थलेऽपि कारणभूतस्य पुरुपकारस्य वैचिच्यादेव फलवैचित्र्यम् । समानरूपेण व्यवस्थितोऽपि पुरुषकारे यत्कचनफलवैचित्र्यं तत्राऽदृष्टस्यैव प्रयोजकत्वात् , अदृष्टस्याऽपि कारणत्वाऽवधारणात् ।
तथा कालोऽपि जनको भवत्येव, सुखदुःखादौ । अन्यथा कालस्या हेतुत्वे वकुलचंपकरसालादीनां कालकृतवैचित्र्यस्याऽनुपपत्तिः । वसन्ते च
. दैव (भाग्य) से ही सब कुछ होगा, ऐसा विचार कर अपने पुरुषार्थ उद्योग को छोड नहीं बैठना चहिए क्योंकि उद्योग किये विना तो तिलों से तेल भी नहीं प्राप्त किया जा सकता ।,
इस प्रकार सुखादिक कथंचित् नियतिकृत हैं और कथंचित् पुरुषार्थ आदि द्वारा कृत होते हैं । यह स्याद्वादवादियों का मार्ग है। _आपने कहा कि पुरुषार्थ समान होने पर भी फल में विचित्रता दिखाई देती है सो कोई दोप नहीं है । ऐसे स्थलों में भी पुरुषार्थ की विचित्रता से फल में विचित्रता अर्थात् भिन्नता होती है और जहां पुरुषार्थ समान हो फिर भी फल में भिन्नता हो वहां अदृष्ट (कर्म) का भेद समझना चाहिए । हम अदृष्ट को भी कारण स्वीकार करते हैं। __ • इसी प्रकार काल भी सुख दुःख आदि का जनक होता है । काल को कारण न माना जाय तो वकुल, चम्पक एवं आम्र आदि में कालकृत
ભગ્યા હશે એજ બનશે, એ વિચાર કરીને પોતાના પુરુષાર્થને (ઉદ્યોગને) ત્યાગ કરવો જોઈએ નહી, કારણ કે પુરુષાર્થ ક્યાં વિના તો તલમા થી તેલ પણ મેળવી શકાતુનથી”
આ પ્રકારથી સ્યાદ્વાદના અનુયાયિઓ એવું માને છે કે–સુખાદિક અમુક અપેક્ષાએ નિયતિકૃત છે, અને અમુક દ્રષ્ટિએ પુરૂષાર્થ આદિદ્વારા કૃત છે. તેઓ સુખદુ ખાદિને એકાન્તત નિયતિકૃત પણ માનતા નથી અને એકાન્તત પુરુષકાર આદિ દ્વારાકૃત પણ માનતા નથી.
* આપે કહ્યું કે પુરુષાર્થ સમાન હોવા છતા પણ ફળમાં વિચિત્રતા (વિભિન્નતા) જોવામાં આવે છે, તો એમા કેઈ દેષ નથી એવા સ્થળમાં પણ પુરુષાર્થની વિચિત્રતાને લીધે ફળમાં પણ વિચિત્રતા (ભિન્નતા સ ભવી શકે છે અને જ્યા પુરુષાર્થમાં ભિન્નતા ન હોય પુરુષાર્થમા સમાનતા હોય, ત્યાં પણ ફળમા જે ભિન્નતા જણાય છે ત્યા અદૃષ્ટ (કર્મ) મા ભિન્નતા સમજવી જોઈએ અને અદૃષ્ટને પણ સુખદુઃખની પ્રાપ્તિના કારણ રૂપ સ્વીકારીએ છીએ એજ પ્રમાણે કાળ પણ સુખ અને જનક હોઈ શકે છે. કાળને જે કારણભૂત ન માનવામાં આવે. તે બકુલ, ચપક, અને આમ્રવૃક્ષ આદિમા કાલકૃત વિચિત્રતા ઘટી શકે નહી, વસત ઋતુમાં કેયલના મધુર ટહુકા પણ સંભવી શકે નહી
સૂ ૩૫