Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टोका प्र श्रु अ. १ उ २ क्रियावादिनांकर्म चिन्ताराहि त्रम ३२५ सूत्रकृतैव गाथापूर्वार्द्धन साक्षादेव प्रतिपादितम् । शेपम् ईर्यापथ- स्वप्ना न्तिकरूपं भेदद्वयं 'च' शब्देन संगृहीतम् । तथाहि- ईरणम् ईय= गमनम् तत्सम्बन्धोपन्था ईर्यापथः । पथिगच्छतोऽनाभोगेन यत् प्राण्युपमर्दनं भवति तेन कर्मापचयो न भवति । तत्र ‘एनं हन्मि' 'इत्याकारक मानसिकव्यापारस्याभावात् , इतीर्यापथनामक स्तृतीयो भेदः । तथा स्वप्नान्तिकम्-स्वप्ने प्राणिनो यत् छेदनभेदनादिकं क्रियते तदपि न कर्मवन्याय भवति, तत्र कायिकव्यापारस्याभावात् । यथा कश्चित् स्वप्न भोजनं कुर्वन्नपि न वस्तुत स्तृप्तिमासादयति तथा स्वप्ने कृतं हिंसादिकं कर्म न बन्धजनकं भवति । शरीरव्यापारस्याभावादेव नहि स्त्रमप्राप्तराज्यभिक्षाभ्यां भवति कोऽपि लाभो
ने गाथा के पूर्वार्द्ध में साक्षात् कह दिये हैं । शेप दो प्रकार ईर्यापथ और स्वप्नान्तिक 'च' शब्द से संगृहीत किये गये हैं। इरण का अर्थ है गमन गमन के पथ को इर्यापथ कहते हैं। पथ पर चलते उपयोग के विना ही प्राणियों की जो हिंसा होती है उससेभी कर्मका उपचय नहीं होता है कायोंकी वहा 'इस प्राणी का घातक ऐसे मानसिकव्यापार का अभाव है यह ईर्यापथ नामक तीसरा भेद है। [३]
चौथा है स्वप्नान्तिक । इसका अर्थ यह है कि स्वप्न में प्राणी का जो छेदन भेदनकिया जाता है उससे भी कर्मका वन्ध नहीं होता क्योंकि वहां कायिकव्यापार का अभाव है। जैसे स्वम में भोजन करने वाला तृप्ति प्राप्त नहीं करता है-धापता नहीं है, उसी प्रकार स्वम मे किया हुआ हिंसा आदि कर्म वन्धन का कारण नहीं होता है क्योंकि यहां काया के व्यापार का अभाव होता है। स्वम में राज्य मिलने से या मिक्षा मिलने से कोई
પરિપચિત અને અવિપચિત નામના બે પ્રકારે તે સૂત્રકારે ગાથાના પૂર્વાર્ધમા પ્રકટ કરી દીધા છે બાકીના બે પ્રકાર ઈર્યાપથ અને સ્વપ્નાન્તિક “ચ” પદ્ધ દ્વારા ગ્રહણ કરાયા છે ' આ પદને અર્થ ગમન થાય છે રસ્તા પર ચાલતી વખતે ઉપગ વિના જ જીવોની જે હિસા થઈ જાય છે, તેના દ્વારા પણ કમને ઉપચય થતું નથી, કારણ કે “ આ જીવને વધ ક આ પ્રકારના મનગનો ત્યા અભાવ રહે છે આ ઈર્યાપથ ” નામને ત્રીજો પ્રકાર છે (૩) હવે સ્વપ્નાન્તિક નામના ચોથા ભેદનું નિરૂપણ કરવામાં આવે છે સ્વમમાં જીવનુ જે છેદન ભેદન કરવામાં આવે છે તેના દ્વારા પણ કર્મને બન્ય થતું નથી, કારણ કે ત્યાં કાયિક વ્યપારને અભાવ રહે છે જેવી રીતે સ્વમમાં ભોજન કઝાર તૃપ્તિ પામી શક્તો નથી તેનું પેટ તે ખાલી જ રહે છે એ જ પ્રમાણે સ્વમમાં કરાયેલ હિ