Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३८.- ... .. . .. .
सूत्रकृतास्त्रे पुत्रं पिते-त्यादि यदुक्तं तदपि न सम्यक्' यतो मारयामीत्याकारक चित्तं यावन्न परिणमेत्तावत् न केनापि मारयितुं शक्यते । :
• एवंभूतचित्तपरिणामें सति ,कथमक्लिष्टता चित्तस्य संभवेत् । चित्तसंक्लेशे च विद्यमाने, कर्मवन्धस्यावश्यमेव. सद्भावात् । ... ... ..
अयं भावः-यावत् पर्यन्तं मनसि विकारो नाऽऽगच्छेत् तावन्मारणव्यापारेकायव्यापारो नैव कथमपि संभवति, विकृते एव मनसि व्यायादनव्यापारसंभवात् विकृतमनोव्यापारपूर्वकक्रियासु प्रवर्तनाद्भवत्येव तत्र सर्वत्राऽपि कर्म वन्ध इति. । किं बहुना-अन्यत्राऽपि व्यापादनविषये हिंसकत्वव्यपदेशो दृश्यते । तथाहि--"अनुमन्ता विशसिता निहन्ता' क्रयविक्रयी । ...
संस्कर्त्ताचोपहर्ता च खादकश्चेति घातकाः ॥१॥ इत्यादि 1-पिता : पुत्र को मार कर खा जाय, इत्यादि · कहना, भी ठीक नहीं है। जबतक, 'मैं इसे मारूं ऐसा, मलिन विचार न हो तव तक कोई किसी को। मारं नहीं सकता और जब इस प्रकार का विचार होगा तो चित्त अक्लिष्टक्लेश रहित कैसे हो सकता है ? चित्त में क्लेश होने पर कर्मवन्ध अवश्यः, होता ही है। अर्थात् चित्तमें मलिनता होने पर कर्मवन्ध अवश्य होताही है। ... आशय यह है-जब तक मन में विकार न आवे तब तक मार ने में कायका व्यापार किसी भी प्रकार नहीं हो सकता । मन में विकार आने, पर ही. मार ने की क्रियांका संभव होता है और विकृत मन के व्यापार पूर्वक क्रियाओं. : में प्रवृत्ति करने : से. सर्वत्र ही कर्मवन्ध होता है । आधिक क्या कहा जाय। अन्यत्र भी मार ने वाले को हिंसक, कहा है-"अनुमंता विशसिता" इत्यादि
પિતા પુત્રને મારીને ખાઈ જાય, ઈત્યાદિ સ્થન પણ ઉચિત નથી ” હું અને મારી નાખુ”, આ પ્રકારને મલિન વિચાર ઉદ્દભવ્યા વિના કેઈ પણ માણસે કઈ પણ જીવને ઘાત કરી શકતો નથી. અને જે આ પ્રકારને વિચાર ઉદૂર્ભવતે હોયતો ચિત્ત અકિલષ્ટ (કલેશ-રહિત) કેવી રીતે હોઈ શકે ? ચિત્તમાં કલેશને સદ્ભાવ હોય, ત્યારે કર્મબન્યું અવશ્ય થાય છે જ એટલે કે ચિત્તમા-મલિનતા હોય, તે કર્મને અન્ય અવશ્ય થાય છૅ.. એ કર્થનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મનમા વિકાર ન આવે, ત્યા સુધી શરીર દ્વારા, મારેવાને વ્યાપાર કેઈ પણ પ્રકારે સંભવી શકતું નથી મનમા વિકૃત ભાવ ઉત્પન્ન થાય - ત્યારે જ મારવાની ક્રિય સંભવી શકે છે, અને વિકૃત મનના વ્યાપાર સૂર્ધક ક્રિયાઓમાં , પ્રવૃત્તિ કરવાથી સર્વત્ર કર્મબન્ધ થાય છે જ આ બાબતમાં અધિક શુ કહી શકાય ? અન્ય शोभा पY भा२नारने डिस १ उस छ " अनुमंता विशसिता" त्याह