Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०८
सूत्रसाई कश्चिदिङ्मोह विमूढः पथिकः स्वस्मै स्वयमपि दिक्परिच्छेदं कर्तुमसमयः, अन्य मृढान्तरमेव नेतारमनुगच्छति, तदा द्वावपि विपरीत-ज्ञानवत्वात् इतस्ततः पर्यटन्तौ तत्पारमपारयन्तौ तीनं दुःखमनुभवतः तत्रैव विनष्टौ भवतः । उभयोरपि अज्ञानपाशपाशितत्वात् । तथाऽयमपि अज्ञानी अज्ञानाऽऽवृतत्वात, आत्मीयं दर्शनशोभनमिति मन्यमानः परकीयं शास्त्रं न सम्यगिति निश्चिन्वन् कमपि मूर्खशिष्यं स्वायत्तीकृत्य तमपि तथैव प्रज्ञापयन् स्वयं भवकूपे प्रपतन तमपि पातयतीति भावः ॥१८॥ एतस्मिन् प्रक्रान्तविपये दृष्टान्तारमपि दर्शयति-'अंधो अंध' इत्यादि
मूलम्अंधो अंधं पहं णितो दूरमद्धाणुगच्छइ ।
३
आवजे उप्पहं जंतू अदुवा पंथाणुगामिएः ॥१९॥ में घूमता हुआ कोइ पथिक दिशा भूलगाए और स्वयं अपने लिए ही दिशाको समझने में असमर्थ हो जाए और फिर किसी दूसरे दिशामृह मनुष्य के पीछे पीछे चलने लगे तो दोनों असम्यक् ज्ञानवाले होनेसे इधर उपर भटकते हैं। वनको पार करनेमें समर्थ नहीं होते हैं और वहीं विनष्ट हो जाते हैं उसी प्रकार यह अज्ञानवादी अज्ञान से घिरा होनेके कारण, अपने दर्शन को समीचीन समझता हुआ और दूसरों के दर्शन को गलत निश्चित करता हुआ, मूर्खशिष्य को अपने वशीभूत करके उसे भी यही समझाता हुभार स्वयं भी संसार कूपमें गिरता है और उसे भी गिराता है ।।१८।। વનમાં ભ્રમણ કરતો કે પથિક ભૂલે પડે છે- કઈ દિશામાં પિતે જઈ રહ્યો છે અને કઈ દિશામાં પિતાને જવાનું છે. તે સમજવાને અસમર્થ બની જાય છે. તેવામાં તેને કેઈ બીજે દિશા મૂઢ દિશા ભૂલેલો માર્ગ ભૂલેલે) માણસ તેની નજરે પડે છે, અને તે માણસની પાછળ પાછળ તે ચાલી નીકળે છે. આ બંને વ્યક્તિઓને રસ્તાનું સાચું જ્ઞાન ન હોવાને કારણે તેઓ તે વનમાં અટવાઈ જાય છે તેઓ વનને ઓળગવાને શક્તિમાન થતાં નથી અને અનેક તીવ્ર દુખે વેઠીને આખરે તેઓ તે વનમા જ મોતને ભેટે છે એજ પ્રમાણે અજ્ઞાનવાદીએ પણું અજ્ઞાનમાં ડૂબેલાં હોય તેઓ પિતાના દર્શનને જ સત્ય દર્શનરૂપ માને છે. અને અન્યના દર્શનને મિથ્યા માને છે તે કારણે અસત્ય દર્શનને જ સત્ય દર્શન રૂપે પ્રતિપાદિત કરતા તે અજ્ઞાની લોકે પિતે તે સ સાર કૃપમાં પડે છે એટલું જ નહીં પણ અન્યને પણ સંસાર કૃપમાં પાડે છે એટલે કે અજ્ઞાનવાદીઓ પિતે તે સંસાર કાનનમાં પરિભ્રમણ કરીને અનેક દુઃખેને અનુભવ કરે છે, અને બીજાને પણ સસાર કાનનમાં પરિભ્રમણ કરાવે છે. ૧૮