Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६२
सूत्रकृताङ्गसूत्रो न कालस्य कारणता, " नहिदृष्टेऽनुपपन्नं नामे" ति न्यायात् । तस्मात् कालादेव कार्यमिति परिभापा न कालवादिनां समीचीनेति । ____ एवमेव परमेश्वरोऽपि सुखदुःखादीनां कर्त्ता न संभवति । यतोऽयं परमेश्वरो मूर्तोऽमूर्तों वा, नाद्यः-ईश्वरस्य मूर्त्तत्वेऽस्मदादिदेवदेहवत्त्वाादना परिच्छिन्नत्वात् सर्वकर्तृत्वं न स्यात् । नहि वयं परिच्छिन्ना मूर्ती वा सवै कार्य कुर्मः। तद्वदेव ईश्वरस्यापि सूर्तत्वे परिच्छिन्नत्वेच सर्वकार्यकरत्वं न घटते । न वा द्वितीयः पक्षः-ईश्वरस्याऽमूर्तत्वे आकाशादिवन्निष्क्रियत्वेन कार्योत्पादकत्वं न स्यात् । नहि क्रियारहितआकाशः किमपि कार्य करोतीत्यस्माभि दृष्टम् । तो होता है अतः काल को कारण नहीं माना जा सकता । 'प्रत्यक्ष दीखनेवाली वात में कोई असंगतता नहीं होती' ऐंसा न्याय है । अतएव काल से ही कार्य उत्पन्न होता है यह कालवादियों का कथन समीचीन नहीं हैं।
इसी प्रकार ईश्वर भी सुख दुःख आदि का कर्ता नहीं हो सकता वह ईश्वर मूर्त है या अमूर्त है! मूर्त मानना योग्य नहीं। क्योकि ईश्वर यदि मूर्त होगा तो हम लोगों के समान ही देहादिमान् होने से सब का कर्त्ता नहीं हो सकेगा । हम देह में ही समाये हुए अर्थात् सीमित और मूर्त हैं अतः सभी कार्य नहीं कर सकते । इसी प्रकार ईश्वर भी यदि मूर्त और परिमित है तो वह भी सर्व कार्यों का कर्ता सिद्ध नहीं होता । अगर ईश्वर को अमूर्त मानो तो वह आकाश के समान निष्क्रिय होने से कार्यों का उत्पादक नहीं होगा । हमने ऐसा तो कहीं દ્રષ્ટિગોચર થાય છે, તે હવે જોઈએ નહી. પરન્તુ ભેદ તે અવશ્ય હોય છે, તેથી કાળ ને કારણ માની શકાય નહીં.
“ પ્રત્યક્ષ દેખાતી વાતમાં કેઈ અસગતતા હોતી નથી.” એ સિદ્ધાન્ત છે. તેથી કાળ દ્વારા જ કાર્ય ઉત્પન્ન થાય છે, એવુ કાળવાદીઓનું કથન ખરૂ નથી
એજ પ્રમાણે ઈશ્વરને પણ સુખ દુખ આદિને કત્તાં માની શકાય નહીં તે ઇશ્વર મૂર્ત છે से भभूत छ?
ઈશ્વરને મૂર્ત માની શકાય નહીં, કારણ કે જે ઈશ્વરને મૂર્ણ માનવામાં આવે, તો તે પણ આપણે જ જેમ દેહાદિથી ચુત હોવાને કારણે સઘળા પદાર્થને અથવા સૃષ્ટિને કર્ણો હોઈ શકે નહી આપણે દેહમા જ સમાયેલા એટલે કે સીમિત અને મૂત્ત છીએ, તેથી આપણે સઘળા કાર્યો કરી શક્તા નથી એજ પ્રમાણે ઈશ્વર પણ જે મૂર્ત અને પરિમિત હોય, તે તેને પણ સર્વ કાને કત્ત કેવી રીતે માની શકાય ?
જે ઈશ્વરને અમૂર્ત મનવામાં આવે, તે તેને આકાશની જેમ નિષ્કિય જ માને