Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२२
सूत्रकृताङ्गसूत्रे
हेतुक - सहेतुकम् - शरीराकारपरिणतं पञ्चभूत निष्पादितम् तथा अहेतुकम् - अना द्यनन्तत्वान्नित्यमपि च न स्वीकुर्वन्तीति ॥१७॥
एके बौद्धाः पृथिवीजल तेजोवायुगगनरूपपञ्चस्कन्धात्मकं जगन्मन्यन्ते, तन्मतं प्रदर्श्य साम्प्रतं येतु' पृथिवीजलतेजोवायुरूपचतुर्धातुकमेवेदं जगदिति मन्यन्ते तेषां मतं संक्षेपतो दर्शयन्नाह - पुढवी आउ इत्यादि ।
मूलम् -
१
ર ४ ३ ५ ६ ७ ११
पुढवी आउ तेऊ य, तहा वाऊ य एगओ ।
१० १२ १५ १३ १४
चत्तारि धारण रूवं एवमाहंसु यावरे ॥ १८ ॥
छाया
पृथिव्यापस्तेजश्च तथा वायुश्चैकतः ।
चत्वारि धातो रूपाणि, एवमाहुश्चापरे ||१८||
से भिन्न भी नहीं स्वीकार करते हैं । इसी प्रकार आत्मा को न सहेतुक मानते हैं, न अहेतुक मानते है, अर्थात् न शरीर के आकार में परिणत पंचभूतों द्वारा जनित स्वीकार करते हैं, न अनादि अनन्त होने से नित्य ही स्वीकार करते हैं ||१७||
को वौद्ध पृथिवी, जल, तेज, वायु और आकाश इन पांच स्कंध रूप जगत् स्वीकार करते हैं, उनके मत को प्रदर्शित करके अब जो वौद्ध पृथिवी, जल, अग्नि और वायु रूप चतुर्धातुक ही जागत् है, ऐसा मानते हैं, उनके मत को संक्षेप से दिखलाते हुए कहते है-
1
આત્માને પાચ ભૂતાથી અભિન્ન પણ માનતા નથી. આ રીતે તે આત્માને સહેતુક પણુ માનતા નથી અને અહેતુક પણ માનતા નથી એટલે કે તે આત્માને શરીરના આકારે પરિણત પાચ ભૂતા વડે નિત પણ માનતા નથી અને અનાદુિ અનંત હાવાથી તેને નિત્ય પણ સ્વીકારતા નથી ! ગાથા ૧૭
કોઈ કોઈ બૌદ્ધમતવાદીએ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પાચ સ્કંધ રૂપ જગતના સ્વીકાર કરે છે તેમના મતને પ્રકટ કરીને હવે સૂત્રકાર કેટલાક એવા ઔદ્ધ મતવાદીઓના મતને પ્રકટ કરે છે કે જેઓ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુરૂપ ચતુ ́તુક જગત છે એવુ માને છે સૂત્રાર તેમના મતને નીચેના સૂત્ર દ્વારા સ ક્ષિક્ષમા પ્રદ— શિત કરે છે.