Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र, श्रु अ. १ असत्कार्यवादी बौद्धमतनिरूपणम् २१९ करिष्यति, युगपद्वा, तृतीयपक्षस्याऽभावात् , 'परस्परविरोधेहि न प्रकारान्तरस्थिति-' रिति नियमात् । तत्र नाद्यः पक्षः प्रशस्तः यतो यदि क्रमेण कार्य करिष्यति नित्यः पदार्थ स्तदा स कालान्तरभाविनीः सर्वा अपि क्रियाः प्रथम क्रियाकाले एव करिष्यति, समर्थस्य क्षेपा (कालक्षेपा)ऽयोगादिति न्यायात् । कालक्षेपे चासामर्थ्य वा स्यात् । यद्यपि समर्थोऽयं भावः क्रियाकरणे तथापि सहकारिसमवधाने एव तत्तत् कार्य करिष्यतीति न वाच्यम् । एवं सति असामर्थ्य स्यात्, स्वेतर सहकारि-सापेक्षवृत्तित्वात् । तस्मात्क्रमेणेति पक्षो न सम्यक् । अथ युगपदिति वा-कार्य करोति स्थिरभाव इति द्वितीयपक्षोऽपि न समीचीनः नोको भावोऽशेपदेशकालवर्तिनीः सर्वा अपि क्रियाः युगपदेव संपादयतीति अथवा एक साथ ! तीसरा पक्ष हो नहीं सकता। ऐसा नियम है कि परस्पर विरोधी दो पक्षों के अतिरिक्त तीसरा पक्ष नहीं हो सकता। उक्त दो में से प्रथम पक्ष ठीक नहीं है, क्योंकि नित्य पदार्थ यदि क्रम से कार्य करेगा तो वह कालान्तर में होने वाली सभी क्रियाओं को पहली क्रिया के समय में ही क्यों नहीं कर लेता ? समर्थ पदार्थ कालक्षेप नहीं करता, ऐसा न्याय है। अगर वह कालक्षेप करे तो असमर्थ हो जाएगा । अगर कहो कि पदार्थ तो अर्थक्रिया करने में समर्थ है तथापि सहकारी कारणों का संयोग होने पर ही वह अमुक अमुक कार्य करता है सो ठीक नहीं । ऐसा होने पर तो वह असमर्थ हो जाएगा, क्योंकि वह अपने से भिन्न सहकारियों की अपेक्षा से ही,प्रवृत्ति करता हैं । अतएव क्रमसे अर्थक्रिया करने का पक्ष समीचीन नहीं है।
स्थायी पदार्थ एक साथ अर्थक्रिया करता है, यह दूसरा पक्ष भी समीचीन नहीं है। एक पदार्थ समस्त देशकालों में होनेवाली समस्त क्रियाओ को एक કરશે, કે એક સાથે અથક્રિયા કરશે? આ બે વિકલ્પ સિવાયને ત્રીજો કોઈ વિકલ્પ સભવી જ શક્તિ નથી કારણ કે એ નિયમ છે કે પરસ્પર વિરોધો એવા બે પક્ષો ઉપરાત ત્રીજે કઈ પક્ષ જ હોઈ શકે નહીં
ઉપર્યુક્ત બન્ને પક્ષેમાનો પહેલો પક્ષ સમીચીન નથી કારણ કે નિત્ય પદાર્થ જે ક્રમપૂર્વક કામ કરે, તે તે કાલાન્તરે થનારી સઘળી ક્રિયાઓને પહેલી ક્રિયાના સમયમાં જ શા માટે કરી ન લે?
સમર્થ પદાર્થ કાળક્ષેપ કરતા નથી” એ નિયમ છે જેને કાળક્ષેપ કરે તો અસમર્થ થઈ જાય કદાચ આપ એવુ પ્રતિપાદન કરતા હે કે પદાર્થ તે અર્થ ક્રિયા કરવાને સમર્થ છે, પરન્તસહકારી કારણેનો સગ થાય ત્યારે જ તે અમુક અમુક કાર્ય કરે છે, પરન્ત આ માન્યતા ઉચિત નથી જે આ માન્યતા સ્વીકારવામાં આવે તે પદાર્થની અસમર્થ તા જ સિદ્ધ થશે, કારણ કે તે પોતાનાથી ભિન્ન એવા સહુકારીઓને આધારે જ પ્રવૃતિ કરે છે તેથી ક્રમે ક્રમેઅર્થ કિયા કરવાને પક્ષ (વિકલ્પ) સમીચીનનથી