Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्र विज्ञानम् । वलवदपि शिक्षितानामात्मन्यप्रत्ययं चेतः इति स्वप्रकाशत्वं ज्ञाननिष्ठमधिकृत्य विचारयामि । किं स्वश्वासौ प्रकाशश्चेति स्वप्रकाशः। किं वा स्वस्य स्वयमेव प्रकाशः स्वप्रकाशः। किं वा सजातीयप्रकाशाप्रकाश्यत्वं । अवेद्यत्वे सति अपरोक्षव्यवहारयोग्यत्वं वा स्वप्रकाशत्वम् । तत्र नाद्यः पक्षः साधीयान् मीमांसकै र्ज्ञानान्तरवेद्यस्यापि ज्ञानस्य स्वप्रकाशत्वस्वीकारेण भवल्लक्षणस्यातिव्याप्तिप्रसंगात्। नचाति व्यप्तौ को दोष इति वच्यम् इतरभेदानुमापकहेनौ व्यभिचारप्रसंगात् अयमाशयः लक्षण हि लक्ष्यस्य स्वेतरेभ्यो व्यावृत्तिं प्रतिपादयति व्यवहारं वा सम्पादयति "व्यावृतिर्व्यवहारोवा लक्षणस्य प्रयोजनमिति नियमात्,तथा च लक्षणस्य
अतएव ज्ञान की स्वपरप्रकाशकता को लेकर विचार करते हैं । आपका मानना स्वप्रकाशक क्या है ? (१) क्या स्वरूप प्रकाश स्वप्रकाश है ? (२) या स्व का स्वयं प्रकाश होना स्वप्रकाश है ? (३) या सजातीय प्रकाश के द्वारा प्रकाश्य न होना स्वप्रकाश है ? (४) या अवेद्य (अज्ञेय) होते हुए अपरोक्ष व्यवहार के योग्य होना स्वप्रकाशत्व है ? इनमें से प्रथम पक्ष ठीक नहीं है, क्योंकि मीमांसकों ने दूसरे ज्ञान के द्वारा वेद्य भी ज्ञान को स्वप्रकाशत्व स्वीकार किया है, अतएव आपके लक्षण में अतिव्याप्ति दोप का प्रसंग आता हैं । अतिव्याप्ति दोप आता है तो क्या हानि है ? ऐसा नहीं कहना चाहिए, क्योंकि इतरभेदानुमानसाधक हेतु में व्यभिचार आता है । तात्पर्य यह है कि लक्षण लक्ष्य की अन्य पदार्थों से व्यावृत्ति (भिन्नता) का प्रतिपादन करता है और व्यवहार करता है । "व्यावृत्ति और व्यवहार लक्षण के प्रयोजन हैं ऐसा नियम है । अतएव
તેથી જ્ઞાનની સ્વપ્રકાશતાની અપેક્ષાએ આ પ્રમાણે વિચારણા કરવામા આવે છે આપની માન્યતા અનુસાર સ્વપ્રકાશ શુ છે? (૧) શુ સ્વરૂપ પ્રકાશને આપ સ્વપ્રકાશ માનો છે? અથવા (२) श्वना स्वयं प्राश थो, ते स्व छ? अथवा (3) सन्ततीय प्रश द्वारा प्राश्य ન થવું, તેનું નામ સ્વપ્રકાશ છે? અથવા અવેદ્ય (અય) હોવા છતાં પણ અપક્ષ વ્યવહારને 5 હાવુ તેનુ નામ સ્વપ્રકાશિત્વ છે?
આ ચાર વિકલ્પમાને પહેલો વિકલ્પ સ્વીકાર્ય નથી કારણ કે મીમાસકેએ બીજા જ્ઞાનના દ્વારા વેદ્ય જ્ઞાનને પણ સ્વપ્રકાશક રૂપે સ્વીકાર્યું છે, તેથી આપના લક્ષણમા અતિવ્યાપ્તિ દોષને પ્રસ ગ ઉપસ્થિત થાય છે “અતિવ્યાપ્તિ દેષ આવતો હોયતો ભલે આવતી તેમાં શી હાનિ છે?” એ પ્રકારનું કથન પણ એગ્ય નથી કારણ કે ઈતર ભેદનુમાન સાધક હતમાં વ્યભિચારનો (અવળે માર્ગે દોરી જનાર) સદ્દભાવ આવવાને પ્રસ ગ આવે છે. આ કથનનું તાપ્ત એ છે કે
લક્ષણ લયથી અન્ય પદાર્થો સાથેની વ્યાવૃત્તિ (ભિન્નતા) નું પ્રતિપાદન કરે છે અને વ્યવહાર કરાવે છે. “વ્યાવૃત્તિ અને વ્યવહાર લક્ષણના પ્રયોજન છે.” એવો નિયમ છે.