Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२६
- सूत्रकृताङ्गसूत्रे ऽन्यस्य भेदकस्याभावेन ज्ञानभेदव्यवस्थैव न स्यात् । यतोऽन्यस्यापेक्षणीयान्तरस्याभावेन एकदैव घटानुभवघटस्मरणयोरेव मनुभवान्तरस्य घटविषयकस्योत्पत्तिप्रसंगात् । क्रमरहितकारणेन कार्यभेदक्रमस्य व्यवस्थापयितुमशक्यत्वात् । बाह्यसामग्रीक्रमभेदेन कार्यभेदाभ्युपगमे युगपदेव संप्रयुक्तपटघटादिपु युगपदेवानेकज्ञानानां समुत्पादप्रसंगात् इत्यकामेनापि ज्ञानात्मककार्यभेदोऽसमवायिकारणभेदादेव समर्थनीयः तदिहासमवायिकारणमनःसंयोगस्यैकस्यैव घटव्यवसायघटानुव्यवसायौ प्रति जनकत्वेयौगपद्यं कथमपि न वारयितुं शक्नुयादिति एकेन मनःसंयोगेनोभयोजन्मेति प्रथम पक्षो न साधीयानिति । नापि येन मनःसंयोगेन व्यवसायस्य प्रथमज्ञानप्स्योत्पत्तिन कोई नहीं है । ऐसी स्थिति में ज्ञान में भेद की व्यवस्था ही न हो सकेगी। फिर तो किसी अन्य अपेक्षणीय कारण के न होने से एक साथ घट का अनुभव घट का स्मरण और घट सम्बन्धी अन्य ज्ञान होने का प्रसंग आ जाएगा । क्रम रहित कारण से कार्य भेद क्रम की व्यवस्था नहीं की जा सकती। वाह्य सामग्री में क्रम भेद होने से यदि कार्य में भेद स्वीकार किया जाय तो जब घट पट आदि अनेक पदार्थों का एक साथ संयोग होता तो एक साथ ही अनेक ज्ञानों की उत्पत्ति का प्रसंग आ जाएगा । अतएव चाहे आपकी इच्छा न हो फिर भी ज्ञानों का भेद असमवायिकारण के भेद से ही आप को मानना चाहिए । और जव घट के व्यवसाय और अनुव्यवसाय में एक ही असमवायिकारण मनःसंयोग है तो इन दोनों ज्ञानों की एक साथ उत्पत्ति किसी भी प्रकार नहीं रोकी जा सकती । अतएव एक ही मनःसंयोग से दोनों व्यवसाय और अनुव्यवसाय की उत्पत्ति होती है, यह पक्ष समीचीन नहीं है । કરનારૂ બીજુ કઈ પણ નથી. એવી સ્થિતિમા જ્ઞાનમા ભેદની વ્યવસ્થા જ નહી થઈ શકે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થવાથી અન્ય અપેક્ષણય કારણ ન હોવાથી, એક સાથે ઘટને અનુભવ, ઘટનું સ્મરણ અને ઘટવિષયક અન્ય જ્ઞાન થવાનો પ્રસ ગ ઉપસ્થિત થઈ જશે કમરહિત કારણુ વડે કાર્યભેદ કમની વ્યવસ્થા કરી શકાતી નથી બાહ્ય સામગ્રીમાં કમભેદ થવાથી જે કાર્યમા ભેદને સ્વીકાર કરવામાં આવે, તે જ્યારે ઘટ (ઘડા), પટ આદિનો એક સાથે સોગ થાય ત્યારે તે એક સાથે જ અનેક જ્ઞાનોની ઉત્પત્તિનો પ્રસંગે ઉપસ્થિત થશે તેથી આપની ઈચ્છા ન હોય તે પણ આપે અસમવાધિકારણના ભેદ દ્વારા જ જ્ઞાનોને ભેદ માનવે પડશે અને ઘટના વ્યવસાય અને અનુવ્યવસાયમાં જો એક જ અસમવાચિકારણ મન લગ હોય, તે આ બન્ને જ્ઞાનની એક સાથે ઉત્પત્તિ કેઈ પણ પ્રકારે રોકી શકાતી નથી તેથી એક જ મન સ ગ વડે બન્નેની વ્યવસાય અને અનુવ્યવસાયની–ઉત્પત્તિ થાય છે આ પક્ષ સમીચીન (સા) નથી