Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ पुण्यपापाभावनिरूपणम् करोति सर्व फलं च भुंक्त पुरुष" इति, न सम्यक्, क्रियाफलयोः समानाधिकरण्येनैव कार्यकारणभावस्य व्यवस्थानात् । प्रकृतिसंपादित फलोपभोगस्या ऽन्यत्र संभवात् । किंच-भोक्तृत्वमपि क्रियैव, सा च भुजिक्रिया निष्क्रिये पुरुषे कयं समवेयात् । नहि दण्डाभाव-विशिष्टं पुरुषं दण्डः समाश्रयते, तथा सर्वथा क्रियाविरहितं पुरुपं भुजिक्रिया कथमाश्रयिष्यति । न च प्रतिर्विवोदय न्यायेन प्रकृतिकृतसंसारापर्गयोः पुरुषसंवन्धः स्यादिति वाच्यम्, असं
आपने यह जो कहा है कि प्रकृति कर्म करती है और पुरुष उसका सारा फल भोगता है, सो भी ठीक नहीं हैं, क्योंकि क्रिया और फल में समानाधिकरणता होने पर ही कार्यकारणभाव होता है। प्रकृति के द्वारा सम्पादित फल का उपभोग किसी दूसरे (पुरुष) में संभव नहीं हो सकता। इसके अतिरिक्त भोक्तत्व भी क्रिया ही है। वह भोगने की क्रिया निष्क्रिय पुरुष में कैसे हो सकती है ! दण्ड दण्डाभाव से विशिष्ट पुरुप का आश्रय नहीं ले सकता, इसी प्रकार सर्वथा क्रियारहित पुरुप में भोगने की क्रिया नहीं हो सकती । अगर कहो कि प्रतिविम्वोदय के न्याय से प्रकृति के द्वारा कृत संसार और मोक्ष का पुरुष में सम्बन्ध हो जाता है, अर्थात जैसे दर्पण में नाना प्रकार के प्रतिविम्ब गिरते है' फिर भी दर्पण अपने स्वरूप से ज्यों का त्यों रहता है। उसी प्रकार संसार मोक्ष प्रकृतिगत होने पर भी पुरुप में उनका प्रतिविम्ब पडता है। फिर भी पुरुप में किसी प्रकार का विकार उत्पन्न नहीं होता, ऐसा कहना ठीक नहीं । यह असंभव है ।
આપે જે એવું કહ્યું છે કે બે પ્રકૃતિ કર્મ કરે છે અને પુરુષ (આત્મા) તેનું પૂરે પૂરૂ ફળ ભોગવે છે, તે કથન પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે ક્રિયા અને ફળમાં સમાનાધિકરણતા હોય તે જ કાર્યકારણુભાવ સંભવે છે.
પ્રતિ દ્વારા સંપાદિત ફલન પભોગ કેઈ બીજા (પુરુષ) મા સ ભવી શકતો નથી. વળી ભેંકા પણ કિયા જ છે તે ભેગવવાની ક્રિયા નિષ્ક્રિય પુરુષમા કેવી રીતે સ ભવી શકે ? દંડ દ ડાભાવથી યુક્ત પુરુષને આશ્રય લઈ શકતા નથી, એજ પ્રમાણે સર્વથા કિયારહિત પુરુષમા ભોગવવાની ક્રિયા સભવી શકે નહી.
છે કદાચ આપ એવું પ્રતિપાદન કરતા હો કે “ પ્રતિબિદયને ન્યાયે પ્રકૃતિના દ્વારા કૃત સંસાર અને મોક્ષને પુષમા સ બ ધ સ ભવી શકે છે, એટલે કે જેવી રીતે અરીસામાં વિવિધ પ્રકારના પ્રતિબિબો પડે છે, છતાં પણ અરીસાના સ્વરૂપમાં બિલકુલ ફેરફાર પડતું નથી, એજ પ્રમાણે સ સાર અને મેક્ષ પ્રકૃતિગત હોવા છતા પણ, પુરુષમાં (આત્મામા) તેમનું પ્રતિબિંબ પડે છે, છતા પણ પુરુષમાં કોઈ પણ પ્રકારને વિકાર ઉત્પન થતું નથી, આ પ્રકારનું કથન ઉચિત નથી એ વાત અસભવિત છે. પ્રતિબિંબનો