Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
सुप्तमूर्च्छाद्यवस्थायाम् आत्मनि क्रियाया अभावेऽपि नैतावता सर्वथैव निष्क्रियत्वमात्मनः संभवति । तथा अल्पफलवत्त्वमपि वृक्षाऽभावे साध्ये हेतुर्न अल्पफलवति पनसादौ हेतोरनैकान्तिकत्वात् । पनसेऽल्पफलवत्वं हेतु स्तिष्टति नैव च तिष्ठति तत्रावृक्षत्वम्, किन्तु अवृक्षत्वविरोधिनो वृक्षत्वस्यैव पनसे सद्भावदर्शनात् । तथा आत्मा - अल्पक्रियावानपि सक्रिय एव, न तु निष्क्रियः । " ननु': अल्पक्रियावानप्यात्मा निष्क्रिय एव यथाऽल्पधनो भिक्षुकोऽधन एव कथ्यते इति चेन्न । विकल्पासहत्वात् । तथाहि - प्रतिनियत पुरुषापेक्षया स भिक्षुको निर्धनः इति कथ्यते । होस्वित् समस्त पुरुषापेक्षया ? नाद्यः इसी प्रकार सुप्त अवस्था में या मूर्च्छा आदि की अवस्था में आत्मा में क्रिया का अभाव होने पर भी इतने मात्र से ही आत्मा सर्वथा निष्क्रिय नहीं हो सकता । अल्प फलवत्त्व अर्थात् थोडे फलों का होना भी वृक्ष के अभाव को सिद्ध करने के लिए हेतु नहीं हो सकता, क्योंकि पनस आदि में थोडे ही फल होते हैं फिरभी वह वृक्ष ही हैं । अतएव हेतु अनैकान्तिक हो जाता हैं । अर्थात् पनस में अल्प फलवत्त्व हेतु तो रहता है परन्तु वृक्षत्व का अभाव नहीं रहता, किन्तु वृक्षत्व के अभाव का विरोधि वृक्षत्व ही पनस में पाया जाता है । इसी प्रकार अल्पक्रिया वाला आत्मा भी क्रियावान् ही है, क्रियाहीन नहीं ।
२००
शंका - अल्पक्रिया वाला आत्मा निष्क्रिय ही है ।, जैसे अल्पधन वाला भिखारी निर्धन कहलाता है ।
समाधान - यह कथन ठीक नहीं है क्योंकि वह विकल्पों को सहन नहीं करता એજ પ્રમાણે સુપ્તાવસ્થામા અથવા મૂર્છા આદિ અવસ્થામા આત્મામા ક્રિયાના અભાવ હોવા છતાં પણ, એટલાજ કારણે આત્માને સર્વથા નિષ્ક્રિય માની શકાય નહીં
અલ્પ લવત્ત્વ-એટલે કે થાડા જ ફળા આવવા રૂપ સ્થિતિને પણ વૃક્ષના અભાવને સિદ્ધ કરવાના હેતુ (કારણ) રૂપ માની શકાય નહી સ આદિ પર આછા જ ફળ આવે છે, છતા તેમને વૃક્ષ રૂપ જ માનવામા આવે છે તેથી હેતુ અનૈકાન્તિક બની જાય છે. એટલે કે વૃક્ષમા અલ્પ ફળ ઉત્પન્ન થવા રૂપ હેતુના સદ્ભાવ હાવા છતાં પણુ વૃક્ષત્વના અભાવ રહેતા નથી, પરન્તુ વૃક્ષત્વના અભાવનુ અથવા અવૃક્ષત્વનુ વિાષી વ્રુત્વ જ ઉપલબ્ધ થાય છે એજ પ્રમાણે અલ્પક્રિયાવાળા આત્મા પણ ક્રિયાવાન્ જ છે– ક્રિયાહીન 'નથી
શકા– જેવી રીતે અલ્પ ધનવાળા ભિખારીને નિન જ કહેવામાં આવે છે. એજ પ્રમાણે અલ્પક્રિયાવાળા આત્માને પણ નિષ્ક્રિય જ કહેવા જોઈએ
સમાધાન– આ દલીલ વ્યાજખી નથી. કારણ કે આ બે વિકલ્પો દ્વારા જ તેનુ