Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ફ8
सूत्रकृताङ्गपत्रे स्यात् नहि भवति सव्येतरविपाणयोर्युगपज्जायमानयोर्जन्यजनकभावः । तदवच्छिन्नकालतदनवच्छिन्नकालयोरेव कारणकार्यरूपत्वात् , नहि युगपज्जायमानत्वे एकस्तदवच्छिम्नः अन्यस्तदनवच्छिन्नश्चेति तस्मात्कार्यकारणयोर्योगपद्यं न समीचीनम्। न च करणस्य भेदादेव तादृशज्ञानयोर्भेदः स्यादिति वाच्यम् , करणभेदस्य ज्ञानभेदकसामर्थ्याभावात्, किन्तु असमवायिकारणभेदस्यैव ज्ञानभेदकत्वात्, ज्ञानस्थले ज्ञानस्य
का पूर्ववर्ती या उत्तरवती कहा जाएगा ? कौन किसका कारण और कौन किसका कार्य कहलाएगा ? जैसे एक साथ उत्पन्न होने वाले गाय के दहिने बाएँ दोनों सींगों में कार्य कारण भाव नहीं होता उसी प्रकार व्यवसाय अनुव्यवसाय में भी कार्य कारणभाव नहीं हो सकेगा। तदवच्छिन्नकाल और तदनवच्छिन्नकाल ही कारण कार्य रूप होते हैं। एकसाथ उत्पाद मानने पर एक तदवच्छिन्न और दूसरा तदनवच्छिन्न कैसे हो सकता । अतएव कार्य
और कारण का एक साथ उत्पन्न होना समीचीन नहीं है । कदाचित कहो कि कारण में भेद होने से उन दोनों ज्ञानों में भेद हो जाएगा तो ठीक नहीं, क्योंकि कारण का भेद ज्ञान में भेद नहीं कर सकता । ज्ञान में भेद तो असमवायि कारण के भेद से ही होता है । आपके मतसे ज्ञान का समवायिकारण आत्मा है असमवायिकारण आत्मा और मन का संयोग है मन कारण है और घट आदि विपय कर्म है । ऐसी स्थिति में ज्ञान रूप कार्य में जो भेद है वह समवायि कारण के भेद से नहीं हो सकता । क्यों
જે તેઓ એક સાથે ઉત્પન્ન થતા હોય, તે કેને કેતુ પૂર્વવતી અથવા ઉત્તરવતી માનવું, એ પ્રશ્ન થઈ પડશે કોને કેનું કારણ માનવુ અને કેને તેનું કાર્ય માનવું, એ પ્રશ્ન પણ ઉપસ્થિત થશે. જેવી રીતે એક સાથે ઉત્પન્ન થનારા ગાયના જમણું અને ડાબા શિગડા રૂપ બને શિગડાઓમાં કાર્યકારણભાવ સ ભવ નથી, એ જ પ્રમાણે વ્યવસાય અને અનુવ્યવસાયમાં પણ કાર્યકારણ ભાવ નહીં સ ભવી શકે
તરવછિન્નકાળ અને તદનવછિનકાળ જ કારણ કાર્યરૂપ હોય છે. એક સાથે બન્નેને ઉત્પાદ માનવામાં આવે, તે એક તદવચ્છિન્ન અને બીજુ તદનવચ્છિન્ન કેવી રીતે હોઈ શકે? તે કારણે કર્યું અને કારણની એક સાથે ઉત્પત્તિ થવાની માન્યતા સાગત (ાની નથી. કદાચ અપ એવી દલીલ કરે છે કારણ ભેદ હોવાથી તે બન્ને જ્ઞાનમાં ભેદ પડી જશે, એવી વાત પણ ઉચિત નથી, કારણ કે કારનો ભેદ પાનમાં ભેદ ઉત્પન્ન કરી શકતા નથી અનમવાય ડારણના ભેદ વડે જ જ્ઞાનમાં ભેદ સ ભવી શકે છે. આપના મત અનુસાર તે જ્ઞાનનુ સમવા કારણ આત્મા છે, અલખવાયિકારણ આત્મા અને મનને ન ગ છે, મન હરણું છે અને ઘટ આદિ વિષય કર્મ છે- એવી સ્થિતિમાં જ્ઞાનરૂપ કાર્યમાં જે લે છે તે સમવામિકાણના ભેદથી સંભવી શકતું નથી, કારણ કે સમવાચિકારણ