Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतासो परिकल्पने च बहूनामनुपलभ्यमानानामपि सद्भावः प्रसज्येत । नहि अनुपलभ्यमाना इयन्त एव पदार्थाः परिकल्पनीयाः इयन्तोनेति व्यवस्थायामस्ति कश्चिम्नियामको हेतुः । कल्पनायाः पुरुपबुद्धिप्रभवायाः पुरुपस्वातव्येणाऽव्यवस्थापत्तेः । तस्मान्नास्ति भूतसमुदायादतिरिक्तो जीव इति । यथा वा स्त्रमे 'वाह्यार्थानां घटादीनां विरहेऽपि घटाद्याकरतयाऽनुभूयमानं भवति विज्ञानं घटपटादि नानावस्तु विपयकम् तथा विनैवात्मानं तद्विपयकं विज्ञानं भूतसमुदायमात्रादेव प्रादुर्भविष्यति तत्र को दोपः १ । नं च यदि अर्थ मन्तरेणापि विज्ञानं भवेत् तदा मुषुप्तावपि अर्थावभासः कुतोनेति वाच्यम् । अनुभूतार्थही नहीं, उसकी सत्ता किस प्रकार मानी जा सकती है ? उपलब्ध न होने वाले पदार्थों की कल्पना की जाय तो बहुत से उपलब्ध न होने वाले पदार्थों का भी सद्भाव हो जायेगा । उपलब्ध न होने वाले इतने ही पदार्थ मानने चाहिए और इतने नहीं, ऐसी व्यवस्था करने में कोई नियामक हेतु नहीं है । कल्पना तो पुरुप की बुद्धि से उत्पन्न होती है । और पुरुष कल्पना करने में स्वतन्त्र है इस कारण अव्यवस्था की आपत्ति होगी । इस कारण भतसमुदाय से भिन्न जीव नहीं है । अथवा जैसे स्वप्न में घटादि के विरह में भा घट पट आदि पदार्थों को विपय करने वाला ज्ञान अनुभव में आता है, उसी प्रकार आत्मा के अभाव में भी भूतसमुदाय से आत्मा विषयक ज्ञान उत्पन्न हो जाता है । ऐसा मानने में क्या आपत्ति है ? ___ यदि पदार्थ के विना ही ज्ञान उत्पन्न हो जाता है तो सुपुप्ति की अवस्था में भी अर्थ का ज्ञान क्यों नहीं होता ? ऐसा कहना उचित नहीं है, क्योंकि ( વિદ્યમાનતા) કેવી રીતે સ્વીકારી શકાય? ઉપલબ્ધ થતા ન હોય એવા પદાર્થોની પણ જે કલ્પના કરવામાં આવે, તે ઉપલબ્ધ નહીં થનારા ઘણું પદાર્થોને પણ સદ્ભાવ થઈ જશે, ઉપલબ્ધ ન થનારા આટલા જ પદાર્થો માનવા જોઈએ અને આટલા ન માનવા જોઈએ, એવી વ્યવસ્થા કરવામાં કોઈ નિયામક હેતુ સ ભવી શકતો નથી કલ્પના તો માણસની બુદ્ધિમાથી ઉત્પન્ન થાય છે અને માણસ કનના કરવાને સ્વત ત્ર છેઆ કારણે અવ્યવસ્થાની આપત્તિ ઉપસ્થિત થશે તેથી એવુ જ માનવું જોઈએ કે ભૂતસમુદાયથી ભિન્ન જીવને સદ્ભાવ જ નથી અથવા જેવી રીતે સ્વપ્રમા, ઘટાદિનો અભાવ હેવા છતા પણ, ઘટાદિ પદાર્થને વિષય કરનારા (ગ્રહણ કરનારા) જ્ઞાનનો અનુભવ થાય છે, એજ પ્રમાણે આત્માને અભાવ હોય તે પણ ભૂતસમુદાય દ્વારા આત્મવિષયક જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, એવું માનવામાં શો વાધે છે?
જે પદાર્થ ન હોવા છતા પણ જ્ઞાન ઉત્પન્ન થઈ જતું હોય, તે સુષુપ્તિની અવસ્થામાં પણ પદાર્થનું જ્ઞાન શા કારણે થતું નથી ?” આ પ્રકારનું કથન ઉચિત નથી,