Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८६
" सूत्रातागो प्रसाधनात् । नहि दृष्टान्तमात्रेण कस्यचिदप्यर्थस्य सिद्धिर्जायते । तथा. सति यथाकथंचिद् दृष्टान्तस्य सर्वत्र संभवेन सर्वस्य इष्टाऽनिष्टस्य सिद्धिप्रसंगात् ।
यद्वाऽस्या गाथाया अन्योऽप्यर्थः-तेसिं तेपां भूतव्यतिरिक्तात्मचैतन्या ऽपलापकारिणाम् तज्जीवतच्छरीराकारात्मवादिनाम् । 'लोए, लोकः अपम् प्रत्यक्षनिर्दिष्टः लोकः-संसारः।। 'कओ' कुतः 'सिया' स्यात्-भवेत् । लोक्यतेऽ नुभूयते कर्म फलानि अस्मिन्निति लोकः, चतुर्गतिकः संसारः भवाद् भवान्तरगमनस्वरूपः। यः पूर्व प्ररूपितः कश्चित्सुखीकश्चिदुःखी कश्चिद् ज्ञानी, कश्चिदनानी, कश्चिदाढयः, कश्चिदनाढयः, इत्येवं रूपा जगतो विचित्रताच कुतो भवेत् कुतो घटेत, नैव कथंचिदपि घटेतेत्यर्थः। 'कओ सिया' इत्यत्र कि शब्द आक्षेपार्यः, सिद्धि नहीं होती । ऐसा होता तो दृष्टान्त तो सब जगह चाहे जैसे मिल सकते हैं। उनसे सभी का इष्ट या अनिष्ट सिद्ध हो जाएगा। . ___अथवा इस गाथा का अन्य अर्थ भी है । वह इस प्रकार है उन भूतों से भिन्न आत्मा का अपलाप करने वाले तज्जीवतच्छरीरवादियों के मत मे यह प्रत्यक्ष सिद्ध संसार कैसे संगत हो सकता है ? जहाँ कर्मफलों का अनुभव किया जाता है, वह लोक कहलाता है । वह चार गतियों वाला है, एक से दूसरे भव में जाना उसका स्वरूप है । इसकी प्ररूपणा पहले की जा चुकी है । इस संसार में कोई सुखी है, काई दुःखी है, काई ज्ञानी है कोई अज्ञानी है, कोई संपन्न (संपत्तिशाली) है, कोई विपन्न (विपत्तिवाला) है। यह जो विचित्रता देखी जाती है सो किस कारण से होगी ! यह किसी भी प्रकार घटित नहीं हो सकती। "को सिया । यहाँ किम् शन्द કરાઈ ચુકી છે. માત્ર દૃષ્ટાન્ત દ્વારા જ કોઈ પણ પદાર્થની સિદ્ધિ થતી નથી એવું હોય તે દૃષ્ટાન્ત તે ગમે ત્યારે અને ગમે ત્યા જોઈએ એટલા મળી શકે છે. તે દૃષ્ટાન્ત દ્વારા સમસ્ત પદાર્થો ને ઈષ્ટ અથવા અનિષ્ટ રૂપ સિદ્ધ કરી શકાય છે. અથવા- આ ગાથાને બીજો અર્થ આ પ્રમાણે થાય છે.
ભૂતથી ભિન્ન આત્માને અ૫લાપ કરનાર તે તજજીવ તસ્કરીરવાદીઓના મતમાં આ પ્રત્યક્ષ સિદ્ધ સ સાર કેવી રીતે સંગત થઈ શકે છે!
જ્યા કર્મફલને અનુભવ કરાય છે, તે લેક (સંસાર) છે. તે સંસાર ચાર ગતિએ વાળે છે એક ભવમાંથી બીજા ભવમા ગમન કરવાનું આત્માનું લક્ષણ છે. તેની પ્રરૂપણ પહેલા કરવામા આવી છે આ સંસારમાં કેઈ સુખી છે અને કેઈ દખી છે, કઈ જ્ઞાની છે અને કેઈ અજ્ઞાની છે, કઈ સંપન્ન (સંપત્તિશાળી) છે અને કઈ વિપન્ન (વિપત્તિશાળી) છે. આ પ્રકારની જે વિચિત્રતા સંસારમાં દેખાય છે. તે શા કારણે હશે? આ પ્રશ્નને ઉત્તર તજજીવ તસ્કરીરવાદીઓના મતમાથી મળી શકે તેમ નથી.